Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 46
________________ ૩૪ સુણજો રે ભાઈ સાદ બનાવી દીધી છે તે કવિતા મુખીને તદ્દન નાપસંદ હોવાથી તેણે કે.સી. કૉલેજની રૂમ નં. ૭માં અઠવાડિયે એક એવાં ચાર અઠવાડિયાંનો નેચરલ ચાઈલ્ડ બર્થનો કોર્સ ચાલુ કરેલો છે, ચોપાટી ખાતે આવેલી મિત્તલ આયુર્વેદિક હોસ્પિટલ પણ આયુર્વેદિક પદ્ધતિએ પ્રસ્ તેની સગવડ પૂરી પાડતી હોવાથી અલ્ટરનેટિવ ડિલિવરીની આ જાણકારી-ચીલા ચાલુને ચાતરવાની હિંમત ધરાવતી-બહેનોને જરૂર ઉપયોગી થઈ પડે. જેમ જેમ વાસ્તવિક આરોગ્ય અને પોષણના ક્ષેત્રે ઊંડાં ઊતરવાનું થતું ગયું તેમ તેમ રોગપ્રતિકારક રસીથી માંડીને આધુનિક ખાણીપીણીની પદ્ધતિઓની ભયંકરતા તેને સમજાતી • ગઈ. પરિણામે તેણે ડેન્માર્કમાં ઓગષ્ટ, ૮૭માં ભરાયેલી વર્લ્ડ કોંગ્રેસ ઓન ... હ્યુમિનિટીમાં “ધ બેસ્ટ વેક્સિન (રસી) ઈઝનો વેસિન”ના નામે ઈમ્યુનાઈઝેશનની નુકસાનકાવરક અસરો દર્શાવતાં પેપર રજૂ કર્યાં, જે પેપરને સાયન્ટિફિક કમિટીના ચેરમેન ડૉ. એલ્વીન સ્ટર્નહામે (યુએસએ) સૌથી વધુ અગત્યનાં અને શ્રેષ્ઠ પેપર તરીકે નવાજ્યાં. ફિલાન્સ જર્નાલિસ્ટ તરીકે કામ કરતી આ યુવતીને ગમે તે વિષય પર કલમ ઘસવામાં વેઠ લાગવાથી હવે તે પોતાના મિશનને આગળ ધપાવતા લોકોપયોગી લેખો જ સંખ્યાબંધ અંગ્રેજી છાપાં-સામયિકોમાં લખી ડિ-બ્રેઈન-વોશિંગનું કામ કંરે છે. Jain Education International જેમ જેમ તેના પોતાના આધુનિક ભથ્રોનું નિરસન થતું ગયું તેમ તેમ એક પછી એક કદમ આગળ વધતી કવિતાએ છેલ્લે એક મિત્ર સાથે ભાગીદારીમાં એક એવી દુકાન શર્ કરવાનું નક્કી કર્યું છે કે જેમાં કોઈપણ પ્રકારના પ્રિઝર્વેટિવ્સથી લઈને કૃત્રિમ-બનાવટી રંગો કે સુગંધો જેવા એડિટિવ્સ વગરની ખાણીપીણીની સામગ્રીઓ મળી શકે. દિવાળીના બીજા દિવસથી શરૂ થનાર પરદુઃખભંજક વિક્રમના ૨૦૪૭ના વર્ષના પ્રથમ દિવસે ખૂલનારી તેની દુકાનમાં વેચાનારાં અનાજ-કઠોળ વગેરે પણ ફર્ટિલાઈઝર અને જંતુનાશક ઝેરો સિવાયનાં હોય તેવું ધીમે ધીમે કરવા સુર્પીનો તેનો આદર્શ છે. અમેરિકા-યુરોપમાં તો ફાસ્ટફૂડ અને જંકફૂડથી કંટાળેલા લોકોએ મોટાં શહેરોમાં શેરીએ શેરીએ આવા હેલ્થ ફૂડ સ્ટોર્સ ઊભા કર્યા છે. પરંતુ મુંબઈમાં કદાચ આવો પ્રથમ સ્ટોર શરૂ થઈ રહ્યો હોવાથી આવી વસ્તુઓનો ચાહકવર્ગ કદાચ ત્યાં તૂટી પડશે. બનાવટી ખાતર અને જંતુનારાકો વગરનાં ખાસ સંજાણથી આવનાર શાકભાજી અને ફળો, તેવી જ રીતે ઉગાડાયેલાં કઠોળ અને દાળો.તો રખાશે જ, તે ઉપરાંત For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104