________________
दीधितिः१
પ્રમેયવનિષ્ઠ એવો ઘટવાદિ, અને તેનાથી અનવચ્છિન્ન એવી પ્રતિયોગિતા પટાભાવના પ્રતિયોગી પટમાં મળે. તે પ્રતિયોગિતાનો અવચ્છેદક પટવ અને અનવચ્છેદક પ્રમેયવસ્વ છે. અને એ જ સાધ્યતાવચ્છેદક છે. આમ લક્ષણ ઘટી જાય છે.
*
. जागदीशी -- तथा सति तादृशप्रतियोगिताशून्यसाध्यसामानाधिकरण्यस्यैव व्याप्तित्वसम्भवे साध्यतावच्छेदकस्य तदनवच्छेदकत्वानुसरणवैयर्थ्यापत्तेः,
चन्द्रशेखरीयाः अत्रोच्यते । एवं सति "तादृशप्रतियोगिताशून्यं यत् साध्यं तत्सामानाधिकरण्यं हेतुनिष्ठा व्याप्तिः" इत्येव वक्तुं सम्यक् । तावतैव अव्याप्ति-निरासात् । यतः तादृशप्रतियोगिता वह्नौ नास्ति, किन्तु घटादौ । तथा च तादृशप्रतियोगिताशून्यः यः वह्निः, तेन समं सामानाधिकरण्यं धूमस्य अस्ति । अतः नाव्याप्तिः । एवं च सति दीधित्यां यत् "तादृशप्रतियोगितानवच्छेदकं यत् साध्यतावच्छेदकं तदवच्छिन्नं यत् साध्यम्" इत्यादि निरूपितम् तत् निरर्थकमेव ।। तद्विनापि निरुपितरीत्या लक्षणसमन्वयसंभवात् ।
ચન્દ્રશેખરીયાઃ ઉત્તરઃ જો એમ જ લેવાનું હોય તો પછી દીધિતિમાં જે તાદશપ્રતિયોગિતા-અનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક. ઇત્યાદિ લંબાણ કરેલું છે. એ નિરર્થક બને. કેમકે હવે તો માત્ર તમારા કહેવા પ્રમાણેની પ્રતિયોગિતાથી શૂન્ય એવો જે સાધ્ય હોય તેને સામાનાધિકરણ્ય એ હેતુની વ્યાપ્તિ એમ કહેવાથી જ બધું કામ પતી જાય છે. વહ્નિમાનું સ્થલે ઘટાભાવની ઘટમાં રહેલી પ્રતિયોગિતા એ સાધ્યતાવચ્છેદકભિન્ન એવા સાધ્યનિષ્ઠ ધર્મથી અવચ્છિન્ન નથી. પણ સાધ્યમાં ન રહેલા ઘટવધર્મથી અવચ્છિન્ન છે. એ પ્રતિયોગિતા લેવાશે. અને તે પ્રતિયોગિતાથી શૂન્ય એવો વહ્નિ સાધ્ય છે જ. આમ લક્ષણ મળી જતા કોઈ અવ્યાપ્તિ જ ન આવે. તો પછી દીધિતિમાં જે પ્રતિયોગિતાનવચ્છેદક-સાધ્યતાવચ્છેદક. ઇત્યાદિ લખેલ છે. એ નકામું જ બની જાય છે. માટે તમારી આ વાત ઉચિત નથી. પ્રિમેયવત્રાનું સ્થલે સાધ્યતાવચ્છેદકપ્રમેયથી ભિન્ન અને પ્રમેયનિષ્ઠ એવો ઘટવાદિ ધર્મ મળે. તેમ પટવાદિ પણ મળે જ. કેમકે જે સાધ્યતાવચ્છેદક ભિન્નત્વની પરિભાષા બાંધી છે. એક અનુસાર પ્રમેય વિનાના તમામ પદાર્થો સાધ્યતાવચ્છેદકપ્રમેયથી ભિન્ન અને પ્રમેયનિષ્ઠ બની જવાના. એટલે કોઈપણ પ્રતિયોગિતા તાદશધર્મથી અવચ્છિન્ન જ બનવાની. અનવચ્છિન્નપ્રતિયોગિતા મળવાની નથી. માટે આ Dલે તો તેઓને અવ્યાપ્તિ છે જ. છતાં આ દૃષ્ટાન્નની ચર્ચા અત્રે કરી ન હોવાથી અમે પણ કૌંસમાં જ આ ચર્ચા મુકી છે.]
܀
܀܀
܀܀
܀
܀
܀
जागदीशी -- अपि च प्रमेयवान् वाच्यत्वादित्यादावव्याप्तिः, तथा हि साध्यतावच्छेदकातिरिक्तं. यत् साध्यवृत्ति घटत्वादिकं तदनवच्छेद्यप्रतियोगिताकस्य हेतुसमानाधिकरणाभावस्याप्रसिद्धेरिति नव्या।।
܀܀
܀܀
܀
܀
܀
चन्द्रशेखरीयाः न च न दीधितिकाराः सर्वज्ञाः तेषामपि छद्मस्थत्वात् क्षतिसंभवात् । एवं च यदि गुरुभूतं.
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ - ૧૧
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀