________________
दीधितिः१
છે. અને વ્યાપકતાનું લક્ષણ ઘણું મોટું હોવાથી આનાથી ઘટિત વ્યાપ્તિ-લક્ષણ પણ ગૌરવવાળું બને છે. વળી, વ્યાપતંકવ્યાપ્તિનિરૂપકત્વ એવો અર્થ થાય. આમ આ વ્યાપ્તિના લક્ષણમાં જ ઘટક તરીકે વ્યાપ્તિનો નિવેશ થઈ જવાથી આત્માશ્રય દોષ પણ આવે. 3 ઉત્તર: તો પછી એવો અર્થ કરવો કે "સાધ્યતાવચ્છેદકતા જે ધર્મથી અવચ્છિન્ન હોય. તે ધર્મથી વિશિષ્ટ એવા સાધ્યતાવચ્છેદકથી અનવચ્છિન્ન એવી પ્રકારતાનો અવચ્છેદક જે બને, તે "સાધ્યતાવચ્છેદકભિન્ન" તરીકે લઈ શકાય."
અહીં, પ્રમેય એ સાધ્યતાવચ્છેદક છે. તેમાં જે સાધ્યતાવચ્છેદકતા છે. તે પ્રમેયત્વધર્માવચ્છિન્ન છે. હવે "ઘટવત્ ભૂતલ" એ જ્ઞાનમાં ઘટમાં જે પ્રકારના છે. એ જોકે ઘટત્વરૂપ પ્રમેયથી અવચ્છિન્ન જ છે. પણ એ ઘટત્વમાં જે પ્રકારતાવચ્છેદકતા આવી. એ ઘટતત્વાવચ્છિન્ન છે. પ્રમેયવાવચ્છિન્ન નથી. આમ અહીં ઘટમાં રહેલી પ્રકારતા એ પ્રમેયત્વેન રૂપેણ ઘટવાવચ્છિન્ન નથી. પણ ઘટતત્વન રૂપેણ ઘટવાવચ્છિન્ન છે. એટલે આ પ્રકારતા એ પ્રમેયત્વેન રૂપેણ પ્રમેયા (=ઘટવાદિ) નવચ્છિન્ન જ છે. અને આવી પ્રકારતાનો અવચ્છેદક ઘટત્વ છે. એટલે ઘટવ એ સાધ્યતાવચ્છેદકભિન્ન તરીકે લઈ શકાય છે. એટલે પછી ઉપર પ્રમાણે અવ્યાપ્તિનો નિરાસ પણ થશે. તે આ પ્રમાણે- પ્રમેયવત્વાન્ ધૂમતુ એમાં ધૂમના અધિકરણમાં રહેલા ઘટાભાવની પ્રતિયોગિતા માત્ર ઘટવાવચ્છિન્ન છે. પણ સાધ્યતાવચ્છેદકસ્તદુભિન્નાવચ્છિન્ન નથી. અને તે પ્રતિયોગિતાનો અનવચ્છેદક પ્રમેય એ જ સાધ્યતાવચ્છેદક મળી જવાથી અવ્યાપ્તિ ન આવે.
जागदीशी -- साध्यतावच्छेदकभिन्नो यः साध्यनिष्ठो धर्मस्तदनवच्छेद्या तु प्रतियोगिता न निवेश्या,
܀
܀
܀
܀
܀
܀
܀
चन्द्रशेखरीयाः ननु पूर्वं "वहिनमान् धूमात्" स्थले अव्याप्तिवारणाय साध्यतावच्छेदकतद्भिन्नोभयधर्मानवच्छिन्ना एव हेत्वधिकरणवृत्ति-अभावप्रतियोगिता ग्राह्या इति विवक्षितम् । तादृशविवक्षायां कृतायां सत्यां प्रमेयवद्वान् इति: अत्र साध्यतावच्छेदकभिन्नस्य अप्रसिद्ध्या अव्याप्तिः आगता । तन्निवारणाय साध्यतावच्छेदकभिन्नत्वं गुरुभूतं पारिभाषिकं आदृतम् । किं एवम् निरर्थकमेव क्लेशः क्रियते । एतत् सर्वं त्यक्त्वा वह्निमान् धूमात् इति अत्र अव्याप्तिवारणाय एतावदेव उच्यते यदुत साध्यतावच्छेदकभिन्नो यः धर्मः साध्यनिष्ठः, तद्नवच्छेद्या या प्रतियोगिता तदनवच्छेदक साध्यतावच्छेदकं ...इत्यादि । तावतैव अव्याप्तिवारणसम्भवात् । तथाहि-साध्यतावच्छेदकं वह्नित्वं, तद्भिन्नो वह्निस्वरूपसाध्यनिष्ठो महानसीयत्वधर्मः अस्ति । तथा च पर्वतवृत्ति-महानसीयवह्नि-अभावस्य प्रतियोगिता तादृशधर्मानवच्छेद्या न भवति । किन्तु साध्यतावच्छेदकभिन्न-साध्यनिष्ठ-महानसीयत्वात्मकधर्मावच्छेद्या भवति । तस्मात् सा न गृह्यते । किन्तु तादृशधर्मानवच्छेद्या घटाभावीयप्रतियोगिता एव ग्राह्या । तत्प्रतियोगितानवच्छेदकं वह्नित्वं साध्यतावच्छेदकं... इति न अव्याप्तिः । इति चेत् 1 [ननु भवन्निरूपिता उपर्युक्तप्रतियोगिता गृह्यते तदापि प्रमेयवद्वान् धूमात् इति अत्र अव्याप्तिः तदवस्थैव ।। तथाहि अत्र साध्यतावच्छेदकं प्रमेयम् । ततः सर्वेषा पदार्थानां प्रमेयात्मकत्वात् साध्यतावच्छेदकभिन्नस्यैव अप्रसिद्धत्वेन
܀
܀
܀
܀
܀
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
સિદ્ધાન્તલક્ષણ ઉપર 'ચન્દ્રશેખરીયા' નામની સંસ્કૃત+ગુજરાતી સરલ ટીકાઓ ૦૯
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀