________________
दीधितिः१
પરંતુ "સાધ્યતાવચ્છેદક ભિન્નસાધ્યતાવચ્છેદકભેદવાનું" એવો અર્થ ન કરતા એવો અર્થ કરવો કે "તદ્વિષયિતાઅવ્યાપકવિયિતાક જે હોય, તે સાધ્યતાવચ્છેદકભિન્ન" તરીકે લઈ શકાય. આવો પારિભાષિક અર્થ કરવો. અહીં તસાધ્યતાવચ્છેદક=પ્રમેય લેવાનો. હવે "ઘટત્વવાનું" એવું એક જ્ઞાન અને "પ્રમેયવાનું" એવું એક જ્ઞાન લો. આમાં 'પ્રમેયવતુ" જ્ઞાનમાં પ્રમેયવિષયતા છે. પણ ઘટત્વવિષયિતા નથી. જ્યારે ઘટત્વવજ્ઞાનમાં ઘટત્વવિષયિતા પણ છે, અને ઘટત્વ એ પ્રમેય હોવાથી પ્રમેયવિષયિતા પણ છે. એટલે જ્યાં જ્યાં ઘટત્વવિષયિતા છે. ત્યાં સર્વત્ર પ્રમેયવિષયિતા છે પણ જ્યાં પ્રમેયવિષયિતા છે ત્યાં બધે જ ઘટત્વવિષયિતા નથી. આમ પ્રમેયવિષયિતાને અવ્યાપક એવી ઘટત્વવિષયિતા બની. અને તેવી વિષયિતાનો નિરૂપક ઘટત્વ એ પ્રમેયવિષયિતા-અવ્યાપકવિષયિતાક કહેવાય. આમ ઘટતાદિ એ આ પારિભાષિક અર્થ પ્રમાણે સાધ્યતાવચ્છેદન-ભિન્ન તરીકે મળી જાય છે. એટલે અહીં ઘનિષ્ઠ પ્રતિયોગિતા એ માત્ર ઘટવાવચ્છિન્ન જ છે. પણ સાધ્યતાવચ્છેદકપ્રમેય+તભિન્ન એવા ઘટવાદિથી અવચ્છિન્ન નથી. અર્થાત્ તેનાથી અનવચ્છિન્ન છે. આ પ્રતિયોગિતાનો અનવચ્છેદક પ્રમેય એ જ સાધ્યતાવચ્છેદક છે. માટે લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે. "પટે પ્રમેયવતુઘટોભય નાસ્તિ" એ પ્રતીતિ અનુસાર પ્રમેયવતુઘટત્વ એ ઉભયથી અવચ્છિન્ન મળી જાય છે. અને ઘટનિષ્ઠ પ્રતિયોગિતા (ઘટાભાવની) આ પ્રતિયોગિતાથી ભિન્ન મળી રહે છે. માટે કોઈ દોષ ન રહે.
जागदीशी -- येन रूपेण साध्यतावच्छेदकत्वं तेन रूपेण तदनवच्छिन्नप्रकारतावच्छेदकस्य वा तदितरपदेन विवक्षितत्वात्।
चन्द्रशेखरीयाः ननु सुप्ठु परिभाषा आदृता भवद्भिः । किन्तु सा परिभाषा अव्यापकताघटिता । व्यापकत्वम् च गुरुभूतम् व्याप्तिनिरूपकत्वात्मकं च, तथा च इदं लक्षणम् व्याप्तिघटितम् । अतः व्याप्तिलक्षणे एव व्याप्ति-प्रवेशात्। आत्माश्रयदापोऽपि जाघटीति इति चेत् तर्हि येन रूपेण साध्यतावच्छेदकता, तेन रूपेण साध्यतावच्छेदकानवच्छिन्ना या प्रकारता । तदवच्छेदकं एव साध्यतावच्छेदकभिन्नत्वेन विवक्षितम् इति बोध्यम् । . प्रमेयवद्वान् धूमात् "इति अत्र साध्ये प्रमेयवति निष्ठायाःसाध्यतायाः अवच्छेदकं प्रमेयम् । तस्मिन् प्रमेये या *साध्यतावच्छेदकता । सा प्रमेयत्वेन रूपेण अस्ति । अर्थात् प्रमेयत्वावच्छिन्ना साध्यतावच्छेदकता प्रमेये वर्तते । अथ च 'घटवत् भूतलं' इति ज्ञाने विषयीभूते घटे या प्रकारता, सा घटत्वात्मकप्रमेयावच्छिन्ना । अतः घटत्वात्मके प्रमेये। प्रकारतावच्छेदकता । किन्तु सा अवच्छेदकता घटत्वत्वेन रूपेण अस्ति, नतु प्रमेयत्वेन रूपेण । अर्थात् घटत्वत्वावच्छिन्ना तादृशप्रकारतावच्छेदकता वर्तते घटत्वे । किन्तु प्रमेयत्वावच्छिन्ना तादृशप्रकारतावच्छेदकता घटत्वे नास्ति । अतः प्रमेयत्वेन रूपेण प्रमेयात्मकघटत्वानवच्छिन्ना एव इयं प्रकारता, तत्प्रकारतावच्छेदकं घटत्वं । तथा च एतन्नूतनपरिभाषाबलात् घटत्वं साध्यतावच्छेदकभिन्नत्वेन ग्रहीतुं शक्यते । तथा च साध्यतावच्छेदकभिन्नस्य प्रसिद्धत्वेन, पूर्वोक्तरीत्या अव्याप्ति-निरासः सुकरः । इयं च परिभाषा न व्यापकत्वघटिता अतः न गौरवं, न वा आत्माश्रयः इत्यपि चिन्त्यम् ।।
ચન્દ્રશેખરીયાઃ પ્રશ્નઃ તમારી આ સાધ્યતાવચ્છેદકભિન્નત્વની પારિભાષિક વ્યાખ્યા એ અવ્યાપકત્વથી ઘટિત
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀
सिद्धान्तलक्ष 6५२ 'यन्द्रशेषारीया' नामनी संस्कृत+1४२ती सटामो.८
܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀܀