Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra श्री सिद्धचक्र महापूजन विधि શ્રી સિદ્ધચક્ર મહાપૂજનની સામગ્રી. શ્રી ફળ નંગ -૬, કંકુ ગ્રામ- ૨૦, કંદરૂપ ગ્રામ-૧૦૦, સોપારી નંગ- ૯૦, સાકરના કકડા ૨૦, લવીંગ ગ્રામ- ૨૫, www.kobatirth.org ખાદીનો પોથો મીટ૨-૧, મલમલ મીટ૨-૩, નેપકીન નંગ - ૬, લાલ કુસુંબો મીટ૨-૪, લીલી સાર્ટીન મીટર-૦ા, ખારેક નંગ -૫૫, નાળિયેરના ગોળા- ૯, અખરોટ નંગ- ૧૦, રાતી સોપારી- ૨, કાળી સોપારી- ૧, આખી બદામ ગ્રામ.-૫૦, કપુરની મોટી ગોટી- ૧, કાળાતલ ગ્રામ- ૨૦૦, મમરા ગ્રામ -૧૦૦, જારની ધાણી ગ્રા.- ૧૦૦, લાલ નાડાછડી દડો ૧, ૨૧ તારનો સૂતરનો દડો-૧, બોયા-૨૫ (ગ્લાસમાં મૂકવા માટે) ભેંસનું ઘી કીલો -૧, ગાયનું ઘી કી. ૧, ૩ ચોખા કીલો- ૧૫, મગ કી.- ૩,અડદ કી.- ૩, ઘઉં કી. ૩, ચણાની દાળ કી.ગોળ કીલો - ૧, અગરનો ચુઓ ગ્રા.- ૧૦, ચંમેલીનું તેલ ગ્રામ- ૧૦, અત્તરની શીશી -૨, ગુલાબજળનો શીશો-૧, સર્વોષધિ ગ્રામ -૧૦, રક્ષાપોટલી- ૧૦૦૦ નંગ-અડદના-૬, મમરાના-૬, Acharya Shri Kailassagarsuri Gyanmandir 99 ગલેફા-૧૦, મૈસુર-૧૦, મગસ-૧૦, બરફી-૧૦,. | આગલે દિવસે ઘેર બનાવવા |ચોખાના લાડુ -૬, ઘઉંના-૨, મગના-૪, ચણાની દાળના -૮, પહેરવાના મુગટ- ૧૦, નવપદજીની ધજા- ૯, તીર્થજળ-ગંગાજળ, સોનેરી કાત્રેલું બાદલું ગ્રામ -૫, | જાસુદ - ૫૦ સોનાના વરખનું પાનુ-૧, રૂપેરી વરખની થોકડી-૧૦, |કેસર ગ્રામ -૨, બરાસ ગ્રામ-૧૦, લીલું કાચું પપૈયુ-૧, લીલા સાકર કોળા-૩, નારંગી-૧૮, ચીકુ-૧૨, મોસંબી-૯, સફરજન-૬, લીલા દ્રાક્ષ નંગ-૭૫, |નાગરવેલના પાન-૫૦, બુંદીના લાડું નંગ-૧૦, ઘેબર-૨, પેંડા-૧૦, For Private And Personal Use Only કસ્તુરી- ૨૦૦ મી. ગ્રા., વાસક્ષેપ ગ્રામ -૫૦, દશાંગ ધૂપ ગ્રામ-૧૦૦, કેવડાની અગરબત્તી પેકેટ-૧, લીલું શ્રી ફળ નંગ-૧, બીજોરા-૧૧, દાડમ-૧૮, શેરડીના ટુકડા- ૬, બીજોરા નંગ-૧૦, ગોળધાણીનાં-૨, ચુરમાંના-૧, કાળાતલના-૬, ગુલાબના ફૂલ નં.- ૨૦૦, જાઇ,જુઇ, મોગરો -૨૫૦ ગ્રામ, ડમરો ગ્રામ ૫૦૦, પહેરવાના હાર નંગ - ૧૦, આસોપાલવનું તોરણ બાંધવું. |ગાયનું દૂધ લીટર -૩, શેરડીનો રસ- ૭ ગ્લાસ(બરફવગર), |રોકડા રૂપિયા-૧૧, પાવલી નંગ-૧૧, રૂપિયા ૧૦ ની નોટ-૧૦,. દેરાસરનો સામાન શ્રી સિદ્ધચક્ર યંત્ર, બાજોઠ-નાળચાવાળો થાળ-૧, પંચતીર્થી પ્રતિમા-૧, |સિદ્ધચક્રજીનો ગટો-૧, સિંહાસન સાથે ત્રિગડુ-૧, બાજુમાં મુક્વાની ઉભી દીવી-૧, ફાનસ ગ્લાસ સાથે-૨, ૧૦૮ દીવાની આરતી થાળ સાથે, -

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125