________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री सिद्धचक्र महापूजन विधि न स्वर्गाप्सरसां स्पृहा समुदये नो नारकछेदने । नो संसार परीक्षितो न च पुनर्निर्वाणनित्य स्थितौ । तत्पादद्वितयं नमामि भगवन् किं त्वेककं प्रार्थये। त्वद्भक्ति मम मानसे भव भवे भूयाद्विभो निश्चला।।
(આચાર દિનકર) હે પ્રભુ મને સ્વર્ગની સુંદર અપ્સરાઓના સમુદાય મળે તેવી સ્પૃહા નથી. નરકનાં દુઃખો નષ્ટ થાય તેવી પણ અભિલાષા નથી. મારા સંસારનાં પરિભ્રમણનો સર્વથા ક્ષય થાય તે માટે પણ મને જરાય ઈચ્છા નથી. અને મારોમુક્તિપુરીમાં સદાય વાસ થાય તેની પણ ચાહના નથી. પરંતુ હે દેવાધિદેવ! હું તારા ચરણ યુગલને વારંવાર નમસ્કાર કરું છું. અને તને એકજ પ્રાર્થના કરું છું કે તારી ભક્તિ મારા અંતરમાં ભવોભવ અવિચલ રહે.
ક્ષમાપના आशातना या किल देवदेव, मया त्वदर्चारचनेऽनुषक्ता । क्षमस्व तां नाथ कुरु प्रसाद, प्रायो नराः स्युः प्रचुरप्रमादाः ।। सर्व मंगलमांगल्यं, सर्व कल्याणकारणं, प्रधानं सर्व धर्माणां जैनं जयति शासनं । आज्ञाहीनं क्रियाहीनं, मंत्रहीनं च यत्कृतं, तत्सर्वं कृपया देव, क्षमन्तु परमेश्वराः ।।
સમાપ્ત
ક્ષમાપનાનો જાપ
અસિઆઉસા નાસ્તિ જપતો પાતકમી સાધક-જાપ કરવા વાળો પોતે ખુદ જાપ મય બની જાય તો તેનાં પાપો નાશ પામે છે. કાર્યની સિદ્ધિ મળે છે. જે જંપ આપે તે જાપ જંપ ન વળે અને અજંપો રહે તેનું નામ જાપ નથી. જાપ અમોઘ અને અચુક સાધન છે. નમસ્કાર મંત્રાધિરાજનો જાપ સ્વ-માતાની મસ્તી છે. નમસ્કારનો જાપ આર્ત અને રૌદ્રધ્યાન કેવી રીતે તોડે છે. જાપની ક્રિયા સ્વજાગૃતિ અને સ્વરૂપ અને સ્વરમણતાનું મહાનું પરિણામ લાવે છે.
For Private And Personal Use Only