Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सिद्धचक्र महापूजन विधि ९९ અક્ષરનાં પ્રત્યેક જાપ વખતે સાધકના ચિત્તમાં ચિત્ત પ્રસન્નતાનો રંગીન ફુવારો ઉડ્યા કરે છે. પાર્શ્વ સંગીત (બેકગ્રાઉન્ડ મ્યુઝીક)સમગ્ર વિકાસનું રહસ્ય છે. (કિંગડમ ઓફ ધી હેવન) શ્રી હરિભદ્રસૂરિએ યોગ બિંદુમાં જાપ માટે ત્રણ પ્રકાર કહ્યા છે. ૧ ભાષ્ય (હોઠે હલાવીને મંત્રનો ઉચ્ચાર કરે ત. ૨ ઉપાંશુ (હોઠ બીડીને રટન કરે તે ). ૩ માનસ (મનની વૃત્તિ થી જપાય તે). નવિધિ ઉત્કૃષ્ટ પુણ્ય રાશી એકત્ર થાય તો પામે! ખાસ કરીને ચક્રવર્તીને પ્રાપ્ત થાય છે. ગંગા નદીના મુખમાં માગધ તીર્થમાં રહે છે. આઠ ચક્રો ઉપર પ્રતિષ્ઠિત છે. મુખ વૈડુર્ય મણિના બારણાંથી આચ્છાદિત કરેલ હોય છે. નાગકુમાર નિકાયના દેવો અધિષ્ઠાયક હોય છે. શુક્લપક્ષની નોમ તે નવનિધિ તપ. મન્ત્ર મહોદધિ (સ્તવનનો સાર) મન્ત્રનો મહાસાગર છે. નિર્મળ એવા મંત્રનો તેની સ્તુતિ કરીને યથાવિધિ ગણધર રચિત સિદ્ધચક્રના યંત્રનું વર્ણન કરું છુ.‘અર્હમ્ ’ જે બિંદુ અને કલાથી સહિત છે. (ઉપર નીચે) તેનું ધ્યાન કરવું એ પ્રાણવાદી બીજથી વીંટળાએલો છે. મૂલમંત્ર સત્સાધકને સિદ્ધિ આપે છે. પ્રથમ વલયમાં પ્રસિદ્ધ પરમેષ્ઠિમંત્રનું ધ્યાન ક૨વામાં આવે છે. બીજામાં ગણધર સેવિત અને પ્રભુત્વ આપનારું સમ્યજ્ઞાનને પ્રણામ કરવામાં આવે છે. ત્રીજા વલયમાં સોળ વિદ્યાદેવીનું પદ્મના આઠ પાંખડા સ્વર-વ્યંજનનું પૂજન કરવામાં આવે છે. ત્રણ રેખા દોરીને ત્યાર પછીના વલયમાં ગુરુપાદુકા પૂજન અને એના મૂળમાં નવગ્રહનું પૂજન કરવામાં આવે છે. જે ભવ્ય જીવોનું દુઃખ દૂર કરે છે. કુંભના કંઠની અંદર નવિનિધ અને બહારના ભાગમાં દિક્પાલનું પૂજન કરવામાં આવે છે. ધ્યાન ધરવાથી ભવ્યજીવોને ઇચ્છિત ફલ પ્રાપ્ત થાય છે. સમાપ્ત For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125