Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 116
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ श्री सिद्धचक्र महापूजन विधि |દુહો ! જિહાં નિજ એક અવગાહના, તિહાં નમું સિદ્ધ અનંતil ફરસિત દેશ પ્રદેશને, અસંખ્યગુણા ભગવંતો llઢાળ ચૌથી રાગ-ફાગી. સિદ્ધ ભજો ભગવંત, પ્રાણી પૂર્ણાનંદી સિદ્ધ .. લોકાલોક લહે એક સમયે, સિદ્ધિવધૂ વરકતા પ્રાણી. અજ અવિનાશી અક્ષય અજરામર, સ્વદ્રવ્યાદિકવંતાપ્રાણી./૧/. વર્ણ ન ગંધ ન રસ નહીં ફરસન, દીર્ઘ હ્રસ્વ ન હુતાપ્રાણી./ નહીં સૂક્ષ્મ બાદર ગતવેદી, ત્રસ થાવર ન કાંતી/પ્રાણી.રો અકોહી, અમાની, અમારી, અલોભી, ગુણ અનંત ભદતીપ્રાણી.// પદ્મવિજય નિત્ય સિદ્ધ સ્વામિને, લળી લળી લળી પ્રણમંતtપ્રાણી..all તૃતીય શ્રી આચાર્ય પદ પૂજાll 1| દહો || પડિમા વહે વળી તપ કરે, ભાવના ભાવે બારા નમિયે તે આચાર્યને, જે પાળે પંચાચારોહમાં llઢાળ પાંચમીul સંભવ જિનવર વિનતિ-એ દેશll આચારજ ત્રીજે પદે, નમિયે જે ગચ્છ ધોરી રા ઇંદ્રિય તુરંગમ વશ કરે, જે લહી જ્ઞાનની દોરી રાઆિચા.//I/ શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રા છત્રીશ છત્રીશી ગુણે; શોભિત સમયમાં દાખ્યા રાઆિચા./રા ઉત્કૃષ્ટા ત્રીજે ભવે, પામે અવિચલ ઠાણ રા ભાવાચારજવંદના, કરિયે થઇ સાવધાનરી/આચારજોફll || દુહો | નવવિધ બ્રહ્મ ગુપ્તિ ધરે, વર્ષે પાપ નિયાણા વિહાર કરે નવ કલ્પ નવ, સૂરિ તત્ત્વના જાણી/૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125