Book Title: Siddhachakra Mmahapujan Vidhi
Author(s): Arvindsagar
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री सिद्धचक्र महापूजन विधि ૧૦૬. _ગીતનો દુહો. જિન ગુણ અનંત અનંત છે, વાચ ક્રમ મિત દહી બુદ્ધિરહિત શક્તિ વિકલ, કેમ કહું એકણ જીહાકા Allઢાળ બીજી રાગ દેશાખી ભાવધરી ભવિ પૂજિયે, તિગ અડપણ ભયો તિમ સત્તરભેદે કરી, પૂજે ગત ખેયlભા. /// ઇગવીશ અડય ભેદથી, જિન ભાવ સંભારી પૂજા પરિગલ ભાવશું, પ્રભુ આણાકારી ભાવારી પૂજા કરતાં પૂજ્યની, પૂજ્ય પોતે થાવા. તુજ પદ પા સેવક તિણે, અક્ષય પદ પાવ ભા. /hal માદ્વિતીય શ્રસિદ્ધપદ પૂજા ને દુહો છે. સિદ્ધ સ્વરૂપી જે થયા, કર્મ મેલ સહિ ધોયા. જેહ થશે ને થાય છે, સિદ્ધ નમો સહુ કોયડા liઢાળ ત્રીજી પારિરે જાતિનું ફૂલ સરગથી-એ દેશી. નમો સિદ્ધાણં હવે પદ બીજે, જે નિજ સંપદ વરિયા રા. જ્ઞાન દર્શન અનંત ખજાનો, અવ્યાબાધ સુખ દરિયા કે સિદ્ધ સુબુદ્ધ કે સ્વામી નિજામી કે, હારે વાલા પ્રણમો નિજગુણ કામી રા. ગુણકામી ગુણકામી ગુણવંતા, જે વચનાતીત હુઆ રાઉll એ આંકણીul ક્ષાયિક સમકિત ને અક્ષય સ્થિતિ, જેહ અરૂપી નામા અવગાહન અગુરુલઘુ જેહની, વીર્ય અનંતનું ધામ કી સિદ્ધ. રા. ઇમ અડકર્મ અભાવે અડગુણ, વળી ઇગતીસ કહેવાયા. વળીય વિશેષે અનંત અનંતગુણ; નાણ નયણ નિરખાયી નિત્ય નિત્ય વંદના થાય છે. સિ. /all For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125