________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री सिद्धचक्र महापूजन विधि શ્રી સિદ્ધચક્ર મહાપૂજનની સામગ્રી.
શ્રી ફળ નંગ -૬,
કંકુ ગ્રામ- ૨૦, કંદરૂપ ગ્રામ-૧૦૦, સોપારી નંગ- ૯૦, સાકરના કકડા ૨૦,
લવીંગ ગ્રામ- ૨૫,
www.kobatirth.org
ખાદીનો પોથો મીટ૨-૧, મલમલ મીટ૨-૩,
નેપકીન નંગ - ૬, લાલ કુસુંબો મીટ૨-૪, લીલી સાર્ટીન મીટર-૦ા,
ખારેક નંગ -૫૫, નાળિયેરના ગોળા- ૯, અખરોટ નંગ- ૧૦,
રાતી સોપારી- ૨, કાળી સોપારી- ૧, આખી બદામ ગ્રામ.-૫૦, કપુરની મોટી ગોટી- ૧, કાળાતલ ગ્રામ- ૨૦૦, મમરા ગ્રામ -૧૦૦,
જારની ધાણી ગ્રા.- ૧૦૦, લાલ નાડાછડી દડો ૧, ૨૧ તારનો સૂતરનો દડો-૧, બોયા-૨૫ (ગ્લાસમાં મૂકવા માટે) ભેંસનું ઘી કીલો -૧, ગાયનું ઘી કી. ૧,
૩
ચોખા કીલો- ૧૫, મગ કી.- ૩,અડદ કી.- ૩, ઘઉં કી. ૩, ચણાની દાળ કી.ગોળ કીલો - ૧, અગરનો ચુઓ ગ્રા.- ૧૦, ચંમેલીનું તેલ ગ્રામ- ૧૦, અત્તરની શીશી -૨, ગુલાબજળનો શીશો-૧,
સર્વોષધિ ગ્રામ -૧૦,
રક્ષાપોટલી- ૧૦૦૦ નંગ-અડદના-૬, મમરાના-૬,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
99
ગલેફા-૧૦, મૈસુર-૧૦, મગસ-૧૦, બરફી-૧૦,. | આગલે દિવસે ઘેર બનાવવા |ચોખાના લાડુ -૬, ઘઉંના-૨, મગના-૪, ચણાની દાળના -૮,
પહેરવાના મુગટ- ૧૦,
નવપદજીની ધજા- ૯, તીર્થજળ-ગંગાજળ,
સોનેરી કાત્રેલું બાદલું ગ્રામ -૫, | જાસુદ - ૫૦ સોનાના વરખનું પાનુ-૧, રૂપેરી વરખની થોકડી-૧૦, |કેસર ગ્રામ -૨, બરાસ ગ્રામ-૧૦,
લીલું કાચું પપૈયુ-૧, લીલા સાકર કોળા-૩, નારંગી-૧૮, ચીકુ-૧૨, મોસંબી-૯, સફરજન-૬, લીલા દ્રાક્ષ નંગ-૭૫, |નાગરવેલના પાન-૫૦, બુંદીના લાડું નંગ-૧૦, ઘેબર-૨, પેંડા-૧૦,
For Private And Personal Use Only
કસ્તુરી- ૨૦૦ મી. ગ્રા., વાસક્ષેપ ગ્રામ -૫૦, દશાંગ ધૂપ ગ્રામ-૧૦૦, કેવડાની અગરબત્તી પેકેટ-૧, લીલું શ્રી ફળ નંગ-૧, બીજોરા-૧૧, દાડમ-૧૮, શેરડીના ટુકડા- ૬, બીજોરા નંગ-૧૦,
ગોળધાણીનાં-૨,
ચુરમાંના-૧, કાળાતલના-૬,
ગુલાબના ફૂલ નં.- ૨૦૦,
જાઇ,જુઇ, મોગરો -૨૫૦ ગ્રામ,
ડમરો ગ્રામ ૫૦૦, પહેરવાના હાર નંગ - ૧૦,
આસોપાલવનું તોરણ બાંધવું. |ગાયનું દૂધ લીટર -૩, શેરડીનો રસ- ૭ ગ્લાસ(બરફવગર), |રોકડા રૂપિયા-૧૧, પાવલી નંગ-૧૧,
રૂપિયા ૧૦ ની નોટ-૧૦,. દેરાસરનો સામાન શ્રી સિદ્ધચક્ર યંત્ર, બાજોઠ-નાળચાવાળો થાળ-૧, પંચતીર્થી પ્રતિમા-૧, |સિદ્ધચક્રજીનો ગટો-૧, સિંહાસન સાથે ત્રિગડુ-૧,
બાજુમાં મુક્વાની ઉભી દીવી-૧,
ફાનસ ગ્લાસ સાથે-૨, ૧૦૮ દીવાની આરતી થાળ સાથે,
-