________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सिद्धचक्र महापूजन विधि
५५
અને હ્રીં અમૃતરૂપ છે. કુંડલિની જાગૃત થાય છે ત્યારે અગ્નિ-જાજ્વલ્યમાન જ્યોતિ શરીરમાં ચારે બાજુ પ્રસરે છે અને મલિન-ભૌક્તિક તત્ત્વોને બાળીને ભસ્મીભૂત કરી નાંખે છે. પછી તે ઊર્ધ્વગામિની બનીને અમૃત સ્ત્રાવ કરે છે એટલે દિવ્યતા પ્રકટે છે. સર્વ શુદ્ધ-સૌન્દર્યભર્યું નવપલ્લવિત બની જાય છે. અનાહત નાદનું વેષ્ટન એ પણ જાગૃતિનું સૂચક પ્રધાન સાધન છે. અનાહત નાદ વગર એ સંભવતું નથી. આ સર્વની ફરતાં સોળ સ્વરો એ સોળ વિદ્યા અને વિદ્યા દેવીના વાચક છે. જે આટલું કરે છે તેને સોળે પ્રધાન વિદ્યાઓ સ્વયં વીંટળાઇ વળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંત્રને પ્રાણવાન-ચૈતન્યવંત બનાવવો હોય તો તેમાં સર્જનશક્તિ હોવી આવશ્યક છે. પુરુષ અને પ્રકૃતિના સંયોગ વગર સર્જન શક્ય નથી. હૈં એ પુરુષ છે અને એ પ્રકૃતિ છે. પ્રકૃતિની આકૃતિ વક્રરેખા છે માટે અ ને વક્રરેખારૂપે સ્થાપન કરવામાં આવે છે.
આ સર્વ આમ જ છે એમ નથી, આથી આ સંબંધી વિશેષ વિમર્શ ક૨વાની ભૂમિકા તૈયાર થાય છે.
-
ઊર્ફે અહીંરેફદ્ધ ઘટિત લેવાનો છે. શ્રી સિદ્ધચક્રજીના અનેક સ્તોત્રોમાં, યોગશાસ્ત્ર, મંત્રરાજરહસ્ય, જ્ઞાનાર્ણવ વગેરે ગ્રન્થોમાં એ પ્રમાણેનું વિધાન છે. એક રેફવાળો ગર્દ મંગલસ્વરૂપ છે, એ શુદ્ધ છે પણ જ્યારે તેનો મંત્ર-તંત્રમાં ઉપયોગ કરવાનો હોય છે ત્યારે રેક્દ્રય ઘટિત કરવો જરૂરી છે. મંત્રશાસ્ત્રમાં સંપુટ મંત્રના પ્રભાવવિશેષ છે. જ્યારે ઈ રેફદ્રય ઘટિત થાય છે ત્યારે તે સંપુટમંત્ર બને છે. તેનું વિશ્લેષણ આ પ્રમાણે છે. अ-र्-हू-र् - ^ આમાં TM એ અર્હનો વાચક બીજાક્ષર છે. બાકી પરિકર છે. ૬ અને ૭ નો સંપુટ TM ને બળવાન બનાવે છે. ર્ અગ્નિબીજ છે અને ઞ અમૃત છે. તેથીગર્ફે માં મલિનતાને દહન કરવાનું અને શુદ્ધ તત્ત્વોને સજીવ કરવાનું પૂર્ણ સામર્થ્ય છે.
આ કર્ણિકાની ફરતા આઠ દિશામાં આઠ પત્રોમાં સિદ્ધાદિ આઠ સ્થાપન કરવાના છે. તેમાં સ્વા। અન્તે લખવાનું સિરિવાલકહામાં વિધાન છે. અન્ય પદો લખવામાં એવું વિધાન ન કરતાં અહિં એ વિધાન કર્યું છે તેથી તેનું પ્રયોજન વિશેષ હોવું જોઇએ. સિદ્ધાદિ મંત્રોને કૂટ કરવા માટે એ પ્રમાણે કરાયું હોય અથવા અન્ય કાંઇ પ્રયોજન હોય એ વિચારણીય છે. સભા તરફથી પ્રકાશિત યંત્રમાં નમોડર્નનાને વગેરે ઉલ્લેખોને આધારે ૐ દી સિદ્ધેમ્યો નમઃ એ પ્રમાણે નમ: અન્તે લખેલ છે.
કેટલાક યંત્રોમાં પંચપરમેષ્ટિ ભગવંતોની પ્રતિમાઓ આલેખેલી જોવાય છે, પણ
For Private And Personal Use Only