________________
દેવસિયં *
પડિક્કમણું
હાએમિ
દેવસિય
સાન
દર્શન
ચારિત્ર
તપ
અતિચાર
ચિંતવનાર્થે
કરેમિ
કાઉસ્સગ્ગ
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
દિવસ સંબંધી
પ્રતિક્રમણ
*
-
Jain Education International
એક સ્થાને બેસીને કરું છું.
દિવસ સંબંધી
સમ્યગ્નાન સમ્યગ દર્શન-યથાર્થ શ્રદ્ધા
શ્રાવકનાં દેશવિરતિ ચારિત્રમાં
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં.
સમ્યક્ તપશ્ચર્યાદિ
લીધેલાં વ્રતોમાં દોષ લાગ્યાં હોય તેનું ચિંતન કરવાને માટે
કરું છું.
કાયોત્સર્ગ-કાયાને સ્થિર રાખવી
વિશેષ કાળની અપેક્ષાથી પ્રતિક્રમણનાં પાંચ ભેદ પણ માનવામાં આવે છે. (૧) દિવસ સંબંધી કરવામાં આવે તે ‘દેવસિયં’ (૨) રાત્રિ સંબંધી કરવામાં આવે તે ‘રાઈયં'. (૩) દર મહિનાની અમાસ અને પૂનમે (૧૫ દિવસે) કરવામાં આવે તે ‘કિખયં’ (૪) ચાર, ચાર મહિને-કારતક સુદ પૂનમ, ફાગણ સુદ પૂનમ અને અષાડ સુદ પૂનમના કરવામાં આવે તે ‘ચાઉમ્માસિયં’. (૫) વર્ષમાં એક વખત ભાદ૨વા સુદ-પાંચમના કરવામાં આવે તે ‘સંવચ્છરિયું'.
× ‘દેવસિયં’ની જગ્યાએ (૧) ‘રાઈય’. (૨) ‘પક્મિય' (૩) ચાઉમ્માસિય’. (૪) ‘સંવચ્ચરિય' શબ્દ બોલવા.
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org