________________
(આત્મા વેદાતીત હોવા છતાં એ ભાવથી ભ્રષ્ટ થઈ વેદભાવ (સ્ત્રી, પુરુષ, નપુસંક ભાવ) ઉત્પન્ન કરી દેવ-દેવીઓ, મનુષ્ય-મનુષ્યાણી, તિર્યંચ-તિર્યંચાણીઓમાં ઉત્પન્ન થઈ, સ્ત્રી, પુરુષ, નપુંસકપણે, મન, વચન, કાયાએ, કરી દ્રષ્ટિ, ખોરાક, પોષાક, ભાષાપણે વિવિધ પ્રકારની અબ્રહ્મચર્યની ક્રિયા કરી, કરાવી જે ચીકણાં કર્મો બાંધેલાં છે, તે કર્મોનો ક્ષય કરી, મારા અવેદીભાવનું રક્ષણ કરવા માટેનું અને પરસ્ત્રીનો ત્યાગ કરવા સંબંધીનું વ્રત)
ચોથું અણુવ્રત થૂલાઓ મેહુણાઓ
ચોથું નાનું વ્રત મોટકા મૈથુનથી
વેરમણં
નિવ છું.
પ્રશ્ર્ચકખાણ
પોતાની સ્ત્રીથી સંતોષ રાખવો તે સિવાય બીજી કોઈ સ્ત્રીની સાથે મૈથુન સેવવાના પ્રત્યાખ્યાન અને જે સ્ત્રી-પુરુષને મૂળ થકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્ચક્ખાણ હોય તેને દેવતા, મનુષ્ય, તિર્યંચ સંબંધી મેહુણનાં પચ્ચક્ખાણ જાવજીવાએ, દેવતા સંબંધી દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા, મનુષ્ય તિર્યંચ સંબંધી.
એગવિહં
એગવિહેણ
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાઠ : ૯ : ચોથું અણુવ્રત
(સ્વદાર - સંતોષવ્રત)
સદાર * સંતોસિએ અવસેસ મેહુણવિષ્ટિના
*
એક કરણ એક જોગે
બહેનોએ અહીં ‘સભર્તીર-સંતોસિએ' પાઠ બોલવો.
Jain Education International
૫
For Private & Personal Use Only
|!
www.jainelibrary.org