________________
HTTTTTTT - શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર - ITTTTTTTTTTT પ્ર. ૨ મંડીપાહુડિયાએ (મંડી પ્રાભૃતિક) દોષ એટલે શું? જ. ૨ તૈયાર કરેલા ભોજનનો થોડો પહેલો ભાગ પુણ્ય અર્થે કોઈ
વાસણમાં કાઢીને અલગ મૂકી રાખવામાં આવે છે જેને અગ્રપિંડ કહે છે. આવા અગ્રપિંડને ભિક્ષામાં લેવો એ “મંડી પ્રાકૃતિકા' કહેવાય છે. તે પુણ્ય અર્થે કાઢવામાં આવેલ હોઈ તે સાધુ માટે નિષિદ્ધ - ન લેવા યોગ્ય હોય છે. અથવા સાધુના આવ્યા પહેલાં અગ્ર ભોજન બીજા પાત્રમાં કાઢી લે અને પછી બાકીનામાંથી આપે તો તે ““મંડીપ્રાભૃતિકા'' દોષ છે કારણ કે તેમાં
“પ્રવૃત્તિદોષ લાગે છે. પ્ર. ૩ બલિપાહડિયાએ” (બલિપ્રાભૃતિકા) કોને કહે છે?
દેવતા વગેરેને માટે પૂજાર્ચે તૈયાર કરેલું ભોજન ““બલિ' કહેવાય છે. તે ભિક્ષામાં ન લેવું જોઈએ. જો ગ્રહણ કરવામાં આવે તો દોષ લાગે છે. અથવા સાધુને દાન દીધા પહેલાં દાતા દ્વારા સર્વપ્રથમ અવશ્યક બલિકર્મ કરવા માટે બલિને ચારે દિશાઓમાં ફેંકીને અથવા અગ્નિમાં નાંખીને તેના પછી જે ભિક્ષા આપવામાં આવે છે તે “બલિ પ્રાભૃતિકા' છે. આવું કરવાથી સાધુને નિમિત્તે અગ્નિ આદિ જીવોની વિરાધનાનો દોષ લાગે છે. ઠવણા પાદુડિયાએ (સ્થાપના પ્રાભૃતિકા) દોષ કેવી રીતે લાગે
છે? જ.૪ સાધુના ઉદ્દેશથી પહેલેથી રાખેલું ભોજન લેવું, સ્થાપના
પ્રાકૃતિકા દોષ છે. અથવા અન્ય ભિક્ષુઓને માટે અલગ કાઢીને રાખેલા ભોજનમાંથી ભિક્ષા લેવી–તેનાથી સ્થાપના પ્રાભૃતિકા
દોષ લાગે છે. પ્ર.૫ પશ્ચાતકર્મ દોષ શું છે? મામા ના લાભાલાક્ષitteesa#1:1BIR(૨૩૭ લાક્ષ: 'Self HHIRL!!કકા માતાની ભાષા
પ્ર.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org