Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 266
________________ સુધર્મ પ્રચાર મંડળ (ગુજરાત શાખા) (પ્રવૃત્તિ - પરિચય) સુધર્મ પ્રચાર મંડળની વિવિધ પ્રવૃત્તિઓ સમસ્ત જૈન સમાજ અને સંઘોના ઔદાર્યપૂર્ણ સહકારથી થોડા જ સમયમાં ગતિશીલ બનવા પામેલ છે. (1) પર્યુષણ પર્વમાં ચાતુર્માસથી વંચિત ક્ષેત્રોમાં વ્યાખ્યાતા ભાઈ-બહેનોને ધર્મ આરાધના કરાવવા માટે મોકલવા. (2) જૈન શાળા પ્રવૃત્તિને ઉત્તેજન, પ્રોત્સાહન (3) જૈન ધર્મના સુસંસ્કાર આપતી નવી પેઢીમાં વર્ધમાન બને તે માટે અનેક સ્થળોએ ‘સુધર્મ જ્ઞાન શિબિર’ અને ‘પ્રશિક્ષણ શિબિરો’નું આયોજન (4) વ્યાખ્યાતા - સંમેલન (5) શિક્ષક સંમેલન (3) આગમિક અને સુંદર ધાર્મિક સાહિત્યનું પ્રકાશન અને જ્ઞાન પ્રચારાર્થે વેચાણ. પ્રાપ્તિ સ્થાન ) (1) શ્રી જશવંતલાલ એસ. શાહ બાયો કેમ ફાર્મા. એદુન બીલ્ડીંગ, મુંબઈ - ૪0000ર (ફોન : ઓ. 2085534, 2096385 ઘર : ૪૦૧પ૯૪૭) | (2) ભદ્રેશકુમાર ડી. શાહ C/o. નવરંગપુરા સ્થાનકવાસી જૈન સંઘ અર્ચિતા ફ્લેટ સામે, કોમર્સ કૉલેજ છ રસ્તા પાસે, નવરંગપુરા, અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : 9448619 (3) જૈન ઉપકરણ ભંડાર 16, પ્રકાશ પાર્ક સોસાયટી, મેવાડા છાત્રાલય સામે, કૉમર્સ કૉલેજ છ રસ્તા પાસે, નવરંગપુરા, અંમદાવાદ - 380009 ફોન : ૯પ૬૫૪૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266