Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad
View full book text
________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રજાપUTTITI
છે. જેમકે મનુષ્યનું દેવથી કે તિર્યંચ વગેરેથી ડરવું. (૩) આદાનભય પોતાની વસ્તુની રક્ષાને માટે ચોર વગેરેથી
ડરવું. અકસ્માતભય – કોઈ બાહ્ય નિમિત્ત વિના પોતાની જાતે જ શંકાશીલ બની રાત્રે અચાનક ડરી જવું. આજીવિકાભય - દુષ્કાળ સમયે જીવનનિર્વાહને માટે
ભોજન વગેરેની અપ્રાપ્તિના દુર્વિકલ્પથી ડરવું. (૬) મરણભય – મૃત્યુથી ડરવું.
(૭) અપયશભય – અપયશની આશંકાથી ડરવું. પ્ર. ૨૬ શ્રમણધર્મ શું છે? જ.૨૬ આધ્યાત્મિક સાધનામાં રાત-દિવસ શ્રમ કરવાવાળા
સર્વવિરતી સાધકને ““શ્રમણ' કહે છે. શ્રમણનો ધર્મ
શ્રમણ-ધર્મ' કહેવાય છે. તે દસ છે. (૧) ક્ષમા. (૨) મુક્તિ. – નિર્લોભતા. (૩) આર્જવ - સરળતા. (૪) માર્દવ મૃદુભાવ. (પ) લાઘવ – લધુતા, હીનતા. () સત્ય. (૭) સંયમ . (૮) તપ. (૯) ત્યાગ – અકિંચન્ય – પરિગ્રહ ન
રાખવો. (૧૦) બ્રહ્મચર્ય. પ્ર. ૨૭ ઉપાસક પ્રતિમા કોને કહે છે? જ. ૨૭ ઉપાસકનો અર્થ શ્રાવક થાય છે. અને પ્રતિમાનો અર્થ
પ્રતિજ્ઞા=અભિગ્રહ છે. ઉપાસકની પ્રતિજ્ઞા એ ઉપાસક પ્રતિમા કહેવાય છે. તે ૧૧ છે. (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) નિયમ પ્રતિમા (૬) બ્રહ્મચર્ય પ્રતિમા (૭) સત્ત ત્યાગ પ્રતિમા (૮) આરંભ ત્યાગ પ્રતિમા (૯) Dષ્યત્યાગ પ્રતિમા (૧૦) ઉષ્ટિ ભક્ત ત્યાગ પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા.
- III RIT TET TAT
HTA
ITT II !!!! But final1II
૨૪૫ ) [ LI3Y1: !!!HWLilIlIIIIIIII. THI[!!!!!!!!!!!!IA! IT!HIBENE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/95b97fb9d1770aad32de4f923a4e923cc5905b959094d79f402bc48dfccb74da.jpg)
Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266