Book Title: Shravaka Samayika Pratikramana Sutra
Author(s): Sudharma Prachar Mandal - Ahmedabad
Publisher: SuDharm Prachar Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 260
________________ શ્રાવક ૨ IIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર -જાપumi હંમેશા ન્યાયસંગત છે. ફક્ત આગમોક્ત હોવાથી જ માન્ય છે, એ વાત નથી. આ સંપૂર્ણ તર્ક સિદ્ધ ધર્મ છે. (૬) સલગતણું (શલ્યકર્તન) - માયા, નિદાન અને મિથ્યાદર્શન શલ્યને કાપનાર આ ધર્મ છે. (૭) સિદ્ધિમર્ગ (૮) મુક્તિમર્ગે (૯) ણિજાણમર્ગ (૧૦) સિવ્વાણમĪ - સિદ્વિમાર્ગ = આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય. મુક્તિમાર્ગ =કર્મબંધનથી મુક્તિનું સાધન. નિર્વાણમાર્ગ = મોક્ષ સ્થાનનો માર્ગ. નિવણિમાર્ગ = પૂર્ણ શાંતિરૂપ નિર્વાણનો માર્ગ – ઉપાય સમ્યક્દર્શન વગેરે રૂપ જૈનધર્મ જ છે. (૧૧) અવિતાં (અવિતથ) = જિનશાસન સત્ય છે, અસત્ય નહીં. (૧૨) અવિસંધિ = જૈનધર્મ વિચ્છેદ રહિત અર્થાત્ સનાતન નિત્ય છે. તથા પૂવપર વિરોઘરહિત છે. (૧૩) સલ્વદુખપ્પાહીણમઝ્મ (સર્વદુ:ખ પ્રહણ માર્ગ) = બધા દુઃખોનો સંપૂર્ણ ક્ષય કરીને શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનો માર્ગ જૈનધર્મ છે. પ્ર. જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન - પરિજ્ઞાનો શું હેતુ છે? જ. ૬ જ્ઞ-પરિજ્ઞાનો અર્થ, હેય આચરણને જ્ઞાનથી જાણવું છે અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાનો અર્થ – તેનું પ્રત્યાખ્યાન (પચ્ચખાણ) કરવું છે – તેને છોડવું છે. પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પહેલાં જ્ઞપરિજ્ઞા અત્યંત આવશ્યક છે. જાણીને, સમજીને, વિવેકપૂર્વક કરેલું પ્રત્યાખ્યાન જ સુપ્રત્યાખ્યાન હોય છે. પ્ર. ૭ આ પાઠમાં જાણવા યોગ્ય આઠ બોલ કયા કયા છે (૧) અસંયમ = પ્રાણાતિપાત વગેરે (૨) અબ્રહ્મચર્ય = મૈથુનવૃત્તિ (૩) અકલ્પ = અકૃત્ય (૪) અજ્ઞાન = મિથ્યાજ્ઞાન (પ) અક્રિયા = અસતક્રિયા (૬) મિથ્યાત્વ = અતત્ત્વાર્થ શ્રદ્ધા (૭) અબોધિ = મિથ્યાત્વનું કાર્ય (૮) ઉન્માર્ગ- કુમાર્ગ, હિંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266