________________
પ્ર. ૧ જ.૧
પ્ર. ૨
જ.૨
પ્ર.૩ જ.૩
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
૪. તેત્રીસ બોલનો પાઠ અસંયમ કોને કહે છે? સંયમ એટલે સાવધાનીપૂર્વક ઇચ્છાઓનું નિયમન કરવું તે સંયમ કહેવાય છે. સંયમનું વિરોધી અસંયમ છે. ચારિત્ર મોહનીયકર્મના ઉદયથી થવાવાળા રાગદ્વેષરૂપી કષાયભાવનું નામ અ-સંયમ છે. બંધન કોને કહે છે? જેનાથી આઠ કર્મોનો બંધ થાય, તેને બંધન કહે છે. રાગ અને દ્વેષ - આ બે બંધન છે. નિદાનશલ્ય કોને કહે છે? ધર્મ આચરણ દ્વારા સાંસારિક ફળની કામના કરવી, ભોગોની લાલસા રાખવી નિદાનશલ્ય કહેવાય છે. મિથ્યાદર્શનશલ્ય શું છે? સત્ય પર શ્રદ્ધા ન રાખવી તથા અસત્યનો દુરાગ્રહ રાખવો તે મિથ્યાદર્શનશલ્ય કહેવાય છે. આ શલ્ય સમ્યક્દર્શનનું વિરોધી છે.
દ્વિગૌરવ કોને કહે છે? સત્કાર - સન્માન, વંદન, ઉઝવ્રત, વિદ્યા, લબ્ધિ વગેરેનું અભિમાન કરવું, અથવા માન માટે તે પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખવી ઋદ્ધિગૌરવ કહેવાય છે. રસગૌરવ કોને કહે છે? દૂધ, દહીં, વગેરે મધુર તથાસ્વાદિષ્ટ રસોની ઇચ્છાનુસાર પ્રાપ્તિ થવાથી અભિમાન કરવું અને પ્રાપ્ત ન થાય તો તેની લાલસા રાખવી રસગૌરવ છે. શાતાગૌરવ કોને કહે છે?
પ્ર.૪
જ.૪
પ્ર.૫ જ. ૫
પ્ર. જ. :
પ્ર.૭
૨૪૧ Diા HIT
B
IRTH IS
DEITIHITE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org