________________
illulum શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર Pullumilli જ.૫ સાધુ સાધ્વીને આહાર વહોરાવ્યા પછી તે અર્થે સચેન્ન પાણીથી
હાથ કે પાત્ર- વાસણ ધોવાને કારણે લાગનાર દોષને પશ્ચાતકર્મ
કહેવાય છે. પ્ર. ૬ પુરઃકર્મ કોને કહે છે?
સાધુ સાધ્વીને આહાર વહોરાવતાં પહેલાં સત્ત પાણીથી હદયે કેવાસણ ધોવાથી લાગતા દોષને પુર:કર્મ દોષ કહેવાય છે. અદિઢહડાએ (અષ્ટાઢત) દોષ શું છે? અષ્ટ-દેખી ન શકાય (દૂરનું કે અંધારાવાળું) એવી જગ્યાએથી લાવેલો આહાર લેવાથી આ દોષ લાગે છે. ગૃહસ્થને ઘરે ઘરે પહોંચીને સાધુને જે કોઇ વસ્તુ લેવી હોય તે વહોરાવનાર ક્યાંથી લે છે તે પોતે જોઈને લેવી જોઇએ. જો ઘોડામાં વગેરે જગ્યાએ રાખેલી વસ્તુ જોયા વિના જ - ગૃહસ્થ લાવે ને લઈ લેવામાં આવે તો તે ““અદાદત' દોષથી દૂષિત થવાને કારણે અગ્રાહ્ય બને છે. આપવા લાયક વસ્તુ ન જાણે કોઈ સચિત્ત વસ્તુ વગેરે પર મૂકેલી હોય સચેત વગેરે વસ્તુને અડીને પડી હોય, તેથી તેને લેવામાં જીવવિરાધના દોષ લાગે છે.
પ્ર.૧ જ. ૧
૩. કાળ પ્રતિલેખના સૂત્ર સ્વાધ્યાય કોને કહે છે? સ્વાધ્યાય શબ્દના અનેક અર્થ છે. (૧) સુ + અધ્યાય એટલે કે નિરંતર અધ્યાય - અધ્યયનનું નામ સ્વાધ્યાય છે. તારણ એ છે કે- આત્મકલ્યાણકારી શ્રેષ્ઠ પઠન – પાઠનરૂપ અધ્યયનનું નામ જ સ્વાધ્યાય છે. (૨) સ્વાધ્યાયનો અર્થ છે – સુક્કુ – સારી રીતે મર્યાદા સહિત અધ્યયન કરવું તે સ્વાધ્યાય છે. (૩) સ્વાધ્યાય = સ્વ + અધ્યાય એટલે કે પોતાની જાતનું અધ્યયન કરવું અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org