________________
IIIIIIIIIIIIIII" શ્રાવક સામાયિક પ્રતિક્રમણ. સુત્ર પIIIIII મા ણે પિવાસા
રખે ! તરસ લાગે, મા ણે બાલા
- રખે ! સાપ કરડે, મા ણે ચોરા
- રખે ! ચોર હેરાન કરે મા ણે દંસા
- રખે ! ડાંસ કરડે, મા ણે મસગા
રખે ! મચ્છર કરડે, મા ણે વાઈયું
- રખે ! વાત્ત થાય, પિત્તિય
પિત્ત થાય, સંભિય
સળેખમ (કફ) થાય, સન્નિવાઇયં
સત્રિપાત થાય, (ત્રિદોષ). વિવિહા રોગાયંકા
વિવિધ પ્રકારના આતંક રોગ, (તત્કાલ પ્રાણ લેનાર) પીડાઓ
વગેરે થાય, પરિસહોવસગા
(૨૨ પ્રકારના) પરિસહો” અને
ઉપસર્ગો : થાય. ફાસાસંતુ
તે, તે પ્રકારના કોઈ પણ સ્પર્શ
થાય,
એપિયણ ચરમેહિં ઉસ્સાસ નિસ્સાસેહિં વોસિરામિ
એવું પણ શરીરને થાય તો પણ) - છેલ્લા - શ્વાસોચ્છવાસ સુધી, - તજું છું, - એમ કરીને, વિચારીને,
તિકઠું
* પરિષહ=મોક્ષમાર્ગથી મૃત ન થવા માટે અને કર્મનિર્જરાના ભાવથી જે સહન કરવામાં આવે તેને “પરિષહ' કહે છે. પરિષહ દીર્ઘકાળના હોય છે - ઉપસર્ગ સમીપમાં આવીને અચાનક આવી પડેલી પીડા (દુઃખ)ને “ઉપસર્ગ કહે છે. ઉપસર્ગ અલ્પકાળના હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org