________________
llllllllllll III. શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાા
ધર્મધ્યાનનો કાઉસ્સગ્ન સેકિત ધમ્મઝાણે ? - ધર્મધ્યાન તે શું છે ? ધમઝાણે ચઉવિહે - ધર્મધ્યાન ચાર પ્રકારનાં છે. ચઉપ્પડિયારે
- તે દરેકનાં ચાર ચાર પડભેદ. પન્નરે
પ્રરૂપ્યા. તે જહા
તે આ પ્રમાણે, આણાવિજએ
આજ્ઞાનો વિચાર ચિંતવવો. અવાયવિજએ
દુઃખનો વિચાર ચિતવવો. વિવાગવિજએ
જીવ સુખ-દુઃખ શાથી ભોગવે છે;
તેનો વિચાર ચિંતવવો. iઠાણવિજએ
લોકના આકારનો વિચાર
ચિંતવવો. ધમ્મસ્સ ણે ઝાણસ ધર્મધ્યાનના ચત્તારિ લખણા પન્નતા - ચાર લક્ષણ પ્રરૂપ્યા તે જહા
તે આ પ્રમાણે, આણાઈ
આજ્ઞાની રુચિ. નિસગ્નરુઈ
શ્રદ્ધાની રુચિ. ઉવએસઈ
ઉપદેશની ચિ. સુઈ
સૂત્ર-સિદ્ધાંતની રુચિ. ધમ્મસ્સ ઝાણસ્સ ધર્મધ્યાનના ચારિ આલંબણા પન્નતા - ચાર આલંબન પ્રરૂપ્યા. તે જહા
તે આ પ્રમાણે, વાયણા
વાંચવું. પુચ્છણા
- પૂછવું. પરિણા
- શીખેલું સંભાળવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org