________________
પ્ર. ૫.
પ્ર. ૬
IIIIIIIIIIIIII, શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સત્ર
ધરાવે છે? જ.૪ ઉત્સુન્નો અને ઉમ્મગ્ગો - વચન સંબંધી, અપ્પો અને
અકરણિો – કાયા સંબંધી અને પછીના બધા અતિચાર સામાન્ય રીતે મન સંબંધી છે.
શ્રાવકના કેટલાં વ્રત છે? જ.૫ શ્રાવકના બાર વ્રત છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર
શિક્ષાવ્રત.
અણુવ્રત કોને કહેવાય છે? જ. મહાવ્રતોની અપેક્ષાએ નાના વ્રતોને અણુવ્રત કહેવાય છે.
મહાવ્રતોમાં હિંસા આદિ પાપોનો સંપૂર્ણ ત્યાગ હોય છે અને
અણુવ્રતોમાં મર્યાદિત ત્યાગ હોય છે. પ્ર.૭ પાંચ અણુવ્રત કયા કયા છે?
(૧) સ્થૂળ (મોટી) હિંસાનો ત્યાગ. (૨) મોટકા (મોટા) જૂઠનો ત્યાગ. (૩) મોટકી (મોટી) ચોરીનો ત્યાગ. (૪) સ્વત્રી સંતોષ અને પરસ્ત્રી સેવનનો ત્યાગ. (૫) ઇચ્છા પરિમાણ
અર્થાત્ મોટકા પરિગ્રહની મર્યાદા કરવી. પ્ર.૮ ગુણવ્રત કોને કહેવાય છે? જ.૮
જે અણુવ્રતના ગુણોમાં વધારો કરનાર અર્થાત લાભ કરનાર છે
તે વ્રતને ગુણવ્રત કહે છે. પ્ર.૯ ક્યા વ્રતોને ગુણવ્રત કહેવામાં આવે છે? જ.૯ (૧) દિશા પરિમાણ વ્રત. (૨) ઉપભોગ પરિભોગ પરિમાણ
વ્રત. (૩) અનર્થદંડ વિરમણ વ્રતને ગુણવ્રત કહ્યાં છે. પ્ર. ૧૦ શિક્ષાવ્રત કોને કહેવાય છે? જ.૧૦ કર્મક્ષયની શિક્ષા આપનાર વ્રતોને અથવા મોક્ષપ્રાપ્તિને માટે
HelloEnglish tતi | LITERAILE!!
૧૮૫ )
H
alpani Pari
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org