________________
પ્ર.૧
જ.૧
પ્ર.ર
જ.૨
પ્ર.૩
૪.૩
પ્ર.૪
૪.૪
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર ૫. અપરિગ્રહ અણુવ્રત
સ્થૂલ પરિગ્રહ વિરમણ કેટલા પ્રકારના હોય છે ? સ્થૂલ પરિગ્રહ વિરમણ (નિવર્તન) ત્રણ પ્રકારના છે. (૧) વર્તમાન સમયે પોતાની પાસે જેટલો પરિગ્રહ છે, તેનાથી દોઢ, બે ગણાથી વધુ પરિગ્રહ નહીં રાખું. જો તેનાથી વધુ પ્રાપ્ત થશે તો હું ગ્રહણ નહીં કરું અથવા તો ધર્મ આદિમાં ખર્ચી નાંખીશ. આ જધન્ય પ્રકારનો સ્થૂળ પરિગ્રહ વિરમણ છે. (૨) જેટલું પોતાની પાસે છે તેનાથી વધુનું વિરમણ કરવું મધ્યમ પ્રકારનું વિરમણ છે. (૩) જેટલું પાસે છે તેનાથી પણ ઘટાડીને વિરમણ કરવું તે ઉત્તમ પ્રકારનું વિરમણ છે.
ક્ષેત્ર આદિનું પરિમાણ (મર્યાદા) કેવી રીતે કરવામાં આવે છે ? ‘‘હું ધાન્ય આદિના આનાથી વધુ ખેતરો, આનાથી વધુ ગોચર (ખુલ્લી) જમીન, આનાથી વધુ બાગ, બગીચા વગેરે ખુલ્લી જમીન નહીં રાખું. અમુક તોલાથી વધુ સોનું, ચાંદી, મણિ કે રત્ન વગેરે નહીં રાખું. અમુકથી વધુ સેવક, દુધાળા પશુ, વગેરે નહીં રાખું વગેરે વગેરે.
ક્ષેત્ર આદિની મર્યાદાનું ઉલ્લંધન કેવી રીતે થાય છે ? પોતાના ખેતરની બાજુમાં બીજાનું ખેતર વેચાણ મળવાથી બંને ખેતરોને એક વાડ કરી એક ખેતર ગણવું. દસ ખેતર અને દસ ઘર રાખ્યાં હતાં તથા જરૂર પડે બે-ચાર ખેતર ઘટાડીને બે – ચાર ઘર વધારે લેવાં. દસ ખેતરથી વધુ મળે તો બીજાને નામે કરીને પણ પોતાનો હક રાખવો વગેરે.
C
,,
‘પરિગ્રહ પાપનું મૂળ છે.’’ કેવી રીતે ?
“ઇચ્છા હું આગાસસમા અણંતિયા’’ – ઇચ્છા આકાશની જેમ અનંત છે. જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લોભ વધતો જાય છે. બધા જીવોને માટે પરિગ્રહથી મોટું કોઇ બંધન નથી. તે મહા
૨૦૮
Jain Education International
|||||||||||
For Private & Personal Use Only
www.jainelibrary.org