________________
}}}}}}}}
પ્ર.૨૫ અક્રિયા મિથ્યાત્વ કોને કહે છે ?
જ.૨૫ સમ્યક્ચારિત્રની ઉત્થાપના કરતા થકી એકાન્તવાદી બનીને આત્માને અક્રિય માનવો, ચારિત્રવાનોને ‘ક્રિયાજડ’’ કહીને તિરસ્કાર કરવો, અક્રિયા મિથ્યાત્વ કહેવાય છે. અજ્ઞાન મિથ્યાત્વ કોને કહે છે ?
પ્ર.૨૮
૪.૨૮
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
પ્ર.૨૬
જ.૨૬ જ્ઞાનને બંધ અને પાપનું કારણ માનીને અજ્ઞાનને શ્રેષ્ઠ માનવું. ‘‘જ્ઞાન વ્યર્થ છે, જાણે તે જ તાણે, ભોળાનો ભગવાન છે’’ આ રીતે કહેવું તે અજ્ઞાન મિથ્યાત્વ છે. અવિનય મિથ્યાત્વ કોને કહે છે ?
પ્ર.૨૭
જ.૨૭ પૂજનીય દેવ, ગુરુ અને ધર્મનો વિનય ન કરતાં અવિનય કરવો, તેમની આજ્ઞાનું ઉલ્લંધન કરવું અવિનય મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ ગુણ અને ગુણીજનો પ્રત્યે અશ્રદ્ઘા થવાથી ઉત્પન્ન થાય છે. અશ્રદ્ધા થવાથી જ અવિનય થાય છે. માટે અવિનય પણ મિથ્યાત્વ છે.
પ્ર.૨૯
જ.૨૯
અશાતના મિથ્યાત્વનો અર્થ શું છે ?
અશાતનાનો અર્થ છે-વિપરીત હોવું, પ્રતિકૂળ વ્યવહાર કરવો, વિરોધી થવું, નિંદા કરવી. દેવ, ગુરુ અને ધર્મની અશાતના કરવી, તેમના પ્રત્યે એ વ્યવહાર કરવો કે જેનાથી જ્ઞાનાદિ ગુણો અને જ્ઞાનીઓને ઠેસ પહોંચે – ઠોકર વાગે.
-
Jain Education International
4
મિથ્યાત્વની પ્રરૂપણા શા માટે કરવામાં આવી છે ? અર્હત ભગવાને જે મિથ્યાત્વની પ્રરૂપણા કરી છે તેનો એ જ ઉદ્દેશ છે કે ભવ્ય જીવો સુખપૂર્વક મોક્ષે પહોંચે, હિંસાદિમય કુમાર્ગ, હિંસા મિશ્રિત કુમાર્ગ કે લૌકિક સુખપ્રદ પુણ્યમાર્ગે ભટકી ન જાય અથવા અન્ય વ્યક્તિ તેને ભટકાવી ન દે અને સંસારના પરિભ્રમણોથી બચે.
૨૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org