________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
H
જ. ૩. જે કાર્ય સ્વના, (પોતાના) પરિવારના, સગા-સંબંધી, મિત્રો વગેરેના હિતમાં ન હોય, જેનું કોઈ પ્રયોજન ન હોય અને વ્યર્થમાં આત્મા પાપોથી દંડિત થાય તેને અનર્થદંડ કહે છે. અનર્થદંડ અંતર્ગત આવનારા કેટલાંક કાર્યો જણાવો. જેમ કે વિકથા કરવી, ખરાબ-ખોટો ઉપદેશ આપવો, અર્થહીન વાતો કરવી વગેરે પ્રવૃત્તિઓ અનર્થદંડ કહેવાય છે? પ્ર. ૫. અવાણાચરિએ (અપધ્યાનાચરિત) કોને કહે છે ?
જ. ૫.
કારણ વિના આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરવું અથવા કારણથી તીવ્ર આર્તધ્યાન કરવું અપધ્યાનાચરિત કહેવાય છે. ક્રોધમાં પોતાનું માથું ફોડવું, કારણ વિના જ દાંત પીસવા, જૂની વાતોને યાદ કરીને રોવું, શેખચલ્લીની જેમ ભૌતિક સુખ મેળવવા માટે કલ્પનાઓની ઉડાનો ભરવી એ અપધ્યાનાચરિત છે. પમાયાચરિએ (પ્રમાદાચરિત) કોને કહે છે ?
પ્ર. ૪. જ. ૪.
પ્ર. ૬. જ. ૬.
-
પ્રમાદપૂર્વક આચરણ ક૨વું એટલે મઘ, વિષય, કષાય, નિંદ્રા અને વિકથામાં લાગેલા રહેવું તથા આળસથી કાર્ય કરવું. જેનાથી જીવોની હિંસા થાય. જેમ કે - જોયા વિના ચાલવું, ફરવું, વસ્તુ ઉપાડવી, રાખવી. પાણી, તેલ, ધી વગેરે તરલ પદાર્થોના વાસણ ખુલ્લા મૂકી દેવા વગેરે પ્રમાદાચરિત છે. હિંસપ્પયાણું (હિંસાપ્રધાન) કોને કહે છે ?
પ્ર. ૭.
જ. ૭. હિંસા આદિ પાપોના સાધનો, અસ્ત્ર-શસ્ત્ર આદિ અથવા તેના સંબંધી સાહિત્ય બીજાને આપવું હિંસપ્પયાણં કહેવાય છે.
પ્ર. ૮. પાવકમ્મોવએસં (પાપકર્મોપદેશ) શું છે ?
જ. ૮.
પાપ કાર્યોનો ઉપદેશ આપવો, પાપ કાર્યોની પ્રેરણા આપવી એ પાપકર્મ ઉપદેશ કહેવાય છે.
Jain Education International
૨૧૪ Kartik
For Private & Personal Use Only
www.jainelibrary.org