________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
...............
પ્ર.૨૭ અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય અને સ્વાધ્યાયમાં અસ્વાધ્યાયથી શું નુકશાન છે ?
જ.૨૭ અશુદ્ધિ વગેરેમાં સ્વાધ્યાય કરવાથી જ્ઞાનનો અનાદર થાય છે. લોકનિંદા થાય છે. વિષમ સમયે સ્વાધ્યાયથી દેવઆદિના કોપથી હાનિ થાય છે.
પ્ર.૧
જ.૧
પ્ર.૨
જ.૨
૫.૩
૪.૩
પ્ર.૪
૪.૪
પ્ર.૫
૪.૫
પ્ર.
દર્શન સમ્યક્ત્વનો પાઠ
આ પાઠમાં કોનું સ્વરૂપ બતાવ્યું છે ? સમ્યક્ત્વનું.
અરિહંતને જ દેવ શા માટે કહેવામાં આવ્યા છે ?
કા૨ણ કે તે અજ્ઞાન, નિંદ્રા, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, કુદર્શન તથા ધાતીકર્મોથી રહિત થઇને પરમ વિતરાગી, સર્વજ્ઞ, સર્વદર્શી, તીર્થંકર ભગવાન હોય છે. જેને દેવાધિદેવ પણ કહે છે. આવા ગુણો અન્ય દેવોમાં હોતા નથી. સુસાધુ કોને માનવા જોઇએ ?
જિનેશ્વર ભગવાનના માર્ગે ચાલનાર, પંચમહાવ્રતધારી, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના આરાધક, છ કાયના રક્ષક, તપ તથા સંયમયુક્ત જીવન વ્યતીત કરનાર સાધુઓને સુસાધુ કહેવાય છે.
આપણો ધર્મ શું છે ?
જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત જૈનધર્મ જ આપણો સાચો
ધર્મ છે.
પરમાર્થ કોને કહે છે ?
નવતત્ત્વને પરમાર્થ કહે છે.
પરમાર્થનો પરિચય શા માટે આવશ્યક છે?
૧૯૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org