________________
પ્ર.૮
જ.૯
IIIIIIIIITUા શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર વાચTTTTTITUTI જ. તેનાથી જીવ-અજીવનું જ્ઞાન મળે છે. કર્મનું સ્વરૂપ સમજાય છે,
અને આત્માની ઉન્નતિ કરવાની વિધિની જાણ થાય છે. પ્ર.૭ પરમાર્થને જાણવા વાળાઓની સેવાથી શું લાભ છે? જ.૭ તેનાથી નવીન જ્ઞાન પ્રાપ્ત થાય છે. શંકાઓનું નિવારણ થાય છે.
સત્યાસત્યનો નિર્ણય થાય છે. અતિચાર શુદ્ધિ થાય છે. નવી પ્રેરણા મળે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રનિર્મળ તથા દૃઢ બને છે. સમ્યકત્વથી ભ્રષ્ટ અને અન્ય મતવાદીઓની સંગંતિ શા માટે
છોડવા યોગ્ય છે? જ.૮ કારણ કે સમ્યક્ત્વની હાનિ થાય છે અને મિથ્યાત્વની પ્રાપ્તિ
થાય છે માટે. પ્ર.૯ શું એમની સંગતિનો બઘાએ ત્યાગ કરવો જોઇએ?
હા, બધાએ ત્યાગ કરવો જોઈએ. કારણ કે આ સમકિતનો અતિચાર છે. કોઇ વિશિષ્ટ જ્ઞાની મિથ્યાત્વીને સબોધ આપીને
સન્માર્ગે – સારા માર્ગે લાવવા માટે જ્ઞાનચર્ચા કરી શકે છે. પ્ર. ૧૦ જિનવચનોમાં શંકા શા માટે થાય છે. તેને શી રીતે દૂર કરવી
જોઇએ ? જ.૧૦ (૧) બુદ્ધિની અલ્પતાને કારણે. (૨) સમ્યકરૂપે સમજાવનાર
ગુરુઓના અભાવે. (૩) જીવ-અજીવ આદિ ભાવોનું ગહનઊંડું સ્વરૂપ ન સમજવાથી. (૪) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી અથવા (૫) હેતુ, દ્રષ્ટાંત વગેરે સમજણના સાધનોના અભાવે કોઈ વિષય યથાર્થરૂપે સમજમાં ન આવે તો શંકાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં જીવ ભગવાનના કેવળજ્ઞાન અને વિતરાગતાનો વિચાર કરીને, પોતાની બુદ્ધિની મંદતાનો વિચાર કરીને શંકા દૂર કરે તથા વિચારે કે – “તમેવ સર્વે સિં નં નિર્દિ પ્રવે” - જિનેશ્વર ભગવાને જે પ્રરૂપણા કરી છે તે યથાર્થ જ છે, સત્ય છે. કારણ કે ભગવાન રાગ, દ્વેષ, મોહ અને
પુરા થતા
નથી
llllll3II/IIlta III IIIIII
( ૧૯૩)
11
II III III III III III IT
IS TT TT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org