________________
TITUTiliાદ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર કયા પ્ર. ૧૦ કૂડ તોલ – કૂડ માપ એટલે શું? જ.૧૦ આપતી અને લેતી વખતે અલગ અલગ તોલ માપ રાખવા
તથા આપતી વખતે ઓછું તોલીને, માપીને, ગણીને આપવું અને લેતી વખતે વધુ તોલીને, માપીને, ગણીને લેવાથી ફૂડ
તોલ, ફૂડ-માપ અતિચાર લાગે છે. પ્ર.૧૧ ““તપ્પડિવગવવહારે” ની વ્યાખ્યા આપો. જ. ૧૧ ઉંચા મૂલ્યવાળી વસ્તુમાં ઓછા મૂલ્યવાળી વસ્તુ ભેળવીને
વેચવી, ઉત્તમ વસ્તુ બતાવીને હલકી વસ્તુ આપવી, અલ્પ મૂલ્યવાળી કે બનાવટી વસ્તુને બહુમૂલ્યવાળી વસ્તુ જેવી વાસ્તવિક બનાવીને વેચવી, કે ઉપર સારું લેબલ લગાડી અંદર ખરાબ-ખોટી વસ્તુ મૂકીને વેચવી “તખડિવગવવારે” અતિચાર છે.
જ.૧
૪. બ્રહ્મચર્ય વ્રત પ્ર.૧ સ્વસ્ત્રી સંતોષ કેટલા પ્રકારનો હોય છે?
અનેક પ્રકારનો હોઈ શકે છે. જેમકે – એકવિવાહપછી બીજાની સાથે વિવાહ નહિ કરું. પત્નીના સ્વર્ગવાસ બાદ અન્ય સાથે વિવાહ નહિ કરું. પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરીશ. અમુક તિથિઓ, પર્વો અને શ્રાવણ ભાદરવા મહિનામાં બ્રહ્મચર્યનું
પાલન કરીશ. પ્ર.૨
“ઇલ્વર પરિગૃહિતાગમન” નો અર્થ શું છે? પોતાની વિવાહિતા નાની ઉંમરવાળી સ્ત્રી સાથે ગમન કરવું તે
ઇવરપરિગૃહિતાગમન કહેવાય છે. પ્ર.૩ “અપરિગૃહિતાગમન'” અતિચાર શું છે? જ.૩ પોતાની સાથે સગાઇ થઇ ચૂકી હોય પરંતુ પંચોની તથા માતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org