________________
પ્ર.૪
૪.૪
પ્ર.૫
જ.૫
4.5
જ.
પ્ર.૭
૪.૭
પ્ર.૮
૪.૮
પ્ર.૯
૪.૯
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
કાગળ વગેરે તુચ્છ વસ્તુઓ પૂછ્યા વિના લઇ લેવી. આ વ્રતમાં સગા-સંબંધીને સ્થાન શા માટે આપવામાં આવ્યું છે?
સગા-સંબંધીની સાથે ઘનિષ્ટતાને કારણે મજાકમાં કે જરૂર પડ્યે વસ્તુ છુપાવવી, તાળું ખોલવું વગેરે કરવામાં આવે છે. આવું કાર્ય શ્રાવકથી થઇ જાય છે. માટે તેનો આગાર રાખવામાં આવ્યો છે.
મોટી ચોરી કોને કહે છે ?
પૂછ્યા વિના કોઇની એવી ચીજ લઇ લેવી કે જેનાથી તેને દુઃખ થાય, લોકનિંદા થાય, રાજદંડ મળે.
નાની ચોરી વિશે શું અભિપ્રાય છે ?
ચોરીની ભાવના વગર ઉપયોગ માટે આજ્ઞા વિના કાગળ પેન્સિલ વગેરે લેવા.
તેનાહડે (તેનાહૃત) ની વ્યાખ્યા આપો.
ચોર દ્વારા લવાયેલ વસ્તુઓ રાખી લેવી, તેનાથી ચોરાયેલા પદાર્થોને ખરીદી લેવા, તેનું સંરક્ષણ કરવું વગેરે તેનાહડે છે. તક્કરપ્પઓગે (તસ્કર પ્રયોગ) અતિચાર શું છે ?
ચોરને સહાયતા આપવી, કોઇના ધન વિશે માહિતી આપવી, ચોરીનો સંકેત કરવો, તેણે ચોરેલી વસ્તુ રાખવા માટે આશ્વાસન આપવું વગેરે તસ્કર પ્રયોગ છે.
રાજ્ય વિરુદ્ધ કાર્ય કોને કહે છે ?
પ્રજાની સુવ્યવસ્થાને રાજ્ય (શાસન) કહેવાય છે. તેની વિરુદ્ધ કાર્ય કરવું જેમકે - નિષિદ્ધ (વર્ષનીય - જેનો નિષેધ કરવામાં આવ્યો છે તે) વસ્તુઓ વેચવી – ખરીદવી, નિષિદ્ધ રાજ્યોમાં વેચવી, ખરીદવી, કર (ટેક્ષ) ન ભરવો, વિરોધી રાજ્યની સરહદનું ઉલ્લંધન કરવું, આદિ.
૨૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org