________________
જ. ૨
પ્ર. ૩
પ્ર.૪ જિ .૪
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર નથી? યથાશક્ય આત્મબળ વધારીને બધાં મોટા જુઠનો ત્યાગ કરવો જોઈએ. જો આત્મબળના અભાવે આમ ન થઈ શકે તો જેટલું જુઠ ત્યાગી શકાય તેટલું વ્રત અવશ્ય લેવું. રક્ષણ માટે જુઠી સાક્ષી દઈ શકાય કે નહીં? રક્ષાની ભાવના ઉત્તમ છે. પરંતુ બીજાની રક્ષા માટે જુઠી સાક્ષી ન આપવી જોઈએ. જો કોઈને બચાવવા માટે જુઠી સાક્ષી આપી હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. “સહસાભકુખાણેથી તમે શું સમજો છો ? ક્રોધ આદિ કષાયોના આવેશમાં આવીને વગર વિચાર્યું કોઇની ઉપર હિંસા, જુઠ, ચોરી વગેરેનો આરોપ લગાવવો. શંકા થવાથી પ્રમાણ (ખાતરી) મળ્યા વગર પોતાની ઉપર આવેલ આરોપને ટાળવા માટે આરોપ લગાવવો.
સદારમન્તભેએ”થી શું અભિપ્રાય છે? સ્વસ્ત્રી, મિત્ર, જાતિ, રાષ્ટ્ર - કોઈની પણ કોઇ ગોપનીય - છુપાવવા લાયક વાત બીજાની સામે પ્રગટ કરવી. સાચી વાત પ્રગટ કરવી તે કઈ રીતે અતિચારમાં ગણાય? આવું કરવાથી સ્ત્રી વગેરેનો વિશ્વાસઘાત થાય છે. તે લક્તિ થઈને મરી શકે છે. એક રાષ્ટ્ર પર બીજું રાષ્ટ્ર આક્રમણ કરી શકે છે. તેથી વિશ્વાસઘાત અને હિંસાની અપેક્ષાએ સત્ય વાત પ્રગટ કરવી એ અતિચાર છે. જુઠો ઉપદેશ કોને કહે છે? પૂક્યા બાદ અથવા વગર પૂછ્યું એવો જુઠો ઉપદેશ (નિર્ણયો આપવો કે જેનાથી પૂછનારનું અહિત થાય અને તેના ધન અને ધર્મની હાનિ (નુકશાન) થાય. જુઠા (વ્યર્થ) લેખથી શું સમજવું જોઇએ? :Bill (૨૦૨) lalital ItBIHilariftikharifall iRHIBHક
પ્ર.૫ જ.૫
પ્ર.૬ જ.૬
પ્ર.૭
જ
છે
પ્ર.૮ BRImalafal
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org