________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આગTITIIIIIII. પ્ર.૮ કાયોત્સર્ગ કોને કહેવાય છે? જ.૮ શરીરનું મમત્વ – મમતા ઘટાડીને એકાગ્રચિત્તે ધ્યાન કરવું તેને
કાયોત્સર્ગ કહે છે. અતિચાર અને અનાચારમાં શો ફેર છે? વ્રતનો એકાંશે ભંગ અતિચાર અને સર્વાશે ભંગ અનાચાર કહેવાય છે. એટલે કે પ્રત્યાખ્યાન ભૂલી જવાથી કે તેમાં શંકા પેદા થવાથી વ્રતમાં જે દોષ લાગે છે તે અતિચાર છે અને વ્રતને તોડવું
તે અનાચાર છે. પ્ર.૧૦ અતિચારનું પ્રાયશ્ચિત્ત શું છે? જ. ૧૦ મંદ અતિચારનું પ્રાયશ્ચિત્ત હાર્દિક પશ્ચાત્તાપ અને તીવ્ર
અતિચારનું પ્રાયશ્ચિત્ત નવકારશી વગેરે તપ છે.
ઈચ્છામિ ઠામિ”નો પાઠ
પ્ર.૧
સં કે
می با
જ.
પ્રતિક્રમણનો સાર પાઠ કયો છે? પ્રતિક્રમણનો સાર પાઠ “ઈચ્છામિ ઠામિ”નો પાઠ છે. તેને સારપાઠ શા માટે કહેવામાં આવે છે? તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિને માટે ત્રણ ગુપ્તિ, ચાર કષાયોનો ત્યાગ, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રતરૂપી શ્રાવકધર્મમાં લાગેલ અતિચારોનું મિચ્છામિ દુક્કડમ દેવામાં આવે છે. આ રીતે તે આવશ્યક પાઠોનો સાર હોવાને લીધે તેને પ્રતિક્રમણનો સાર પાઠ કહેવામાં આવે છે. અતિચારના મુખ્ય કેટલા પ્રકાર છે? ત્રણ પ્રકાર છે. ૧. કાયિક. ૨. વાચિક. ૩. માનસિક. પાઠમાં આપેલ અતિચાર ઉપરના ક્યા અતિચારો સાથે સંબંધ
પ્ર.૩ જ. ૩ પ્ર.૪
-
IIIIIIIIIIIIIII
I
IIIIIIIIIIIIIIIIIIIIIII
૧૮૪ ) IPHTHTH
ill
]]] [IfIjlAll Eligible
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org