________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર નિરંતર સતત) વાંચવું તથા પોતાની બુદ્ધિથી સૂત્રના જેવું સૂત્ર બનાવીને આચારાંગ આદિ સૂત્રોમાં ભેળવીને વાંચવાથી આ
અતિચાર લાગે છે. પ્ર.૯
હિનાક્ષર વાંચવું કોને કહેવાય છે? જ.૯
એ રીતે વાંચવું કે જેથી કોઈ અક્ષર બાકી રહી જાય તેને હીનાક્ષર કહેવાય છે. જેમકે – ““નમો આયરિયાણં'ને સ્થાને “એ” અક્ષર
ઓછો કરીને ““નમો આરિયાણ' વાંચવું. પ્ર.૧૦ અચ્ચમ્બર શું છે? જ. ૧૦ અધિકાક્ષર- વધુ અક્ષર સાથે વાંચવું - પાઠની વચ્ચે કોઈ અક્ષર
પોતાની જાતે ઉમેરી દેવો. જેમકે- “નમો - વિઝાયાણમાં
“રિ અક્ષર મેળવીને “નમો ઉવન્ઝારિયાણ” વાંચવું. પ્ર.૧૧ પયહી એટલે ? જ.૧૧ કોઇ પદને છોડીને વાંચવું પયહણ અતિચાર છે.
જેમકે - “નમો લોએ – સવ્વસાહૂણેમાં લોએ પદ ઓછું કરીને
નમો સવ્વસાહૂણં' વાંચવું. પ્ર.૧૨ આ પાંચ શેનાં અતિચાર છે? જ.૧૨ આ પાંચ અતિચાર ઉચ્ચાર સબંધી છે. પ્ર.૧૩ ઉચ્ચારની અશુદ્ધિથી શું નુકશાન થાય છે? જ. ૧૩ ક્યારેક (૧) અર્થ સર્વથા નષ્ટ થઈ જાય છે. ૨. અર્થ વિપરીત
થઈ જાય છે. ૩. કોઇક વાર આવશ્યક અર્થમાં ઉણપ રહી જાય છે. ૪. કોઈ વાર અધિકતા થઈ જાય છે. ૫. કોઈવાર સાચો પરંતુ અપ્રાસંગિક અર્થ થઇ જાય છે. આ રીતે નુકશાન છે. તેથી
ઉચ્ચાર શુદ્ધ કરવા જોઈએ. પ્ર.૧૪ ઉચ્ચાર શુદ્ધિને માટે શું કરવું જોઈએ ? જ. ૧૪ ઉચ્ચાર શુદ્ધિને માટે - ૧. સૂત્રના એક-એક અક્ષર, માત્રા
વગેરેને ધ્યાનથી વાંચવા જોઇએ. ૨. ધ્યાનથી કંઠસ્થ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org