________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર (૫) કાઉસ્સગ્ગ આવશ્યક
(અહીં ઊભા થઈને વિવિધ વંદના કરીને પાંચમા આવશ્યકની આજ્ઞા માંગવી.)
દેવસિય
પાયચ્છિત્ત
વિશુદ્ધના
કરેમિ
કાઉસ્સગ્ગ
દિવસ સંબંધી
પ્રાયશ્ચિત્ત (સ્થાન, અતિચારો)ની વિશેષ શુદ્ધિ કરવા માટે
કરું છું
કાયોત્સર્ગ (શરીરના વ્યાપારનો
ત્યાગ)
ભૂમિકા :
(ક) અહીં ‘નમસ્કાર મંત્ર'નો પાઠ. (ત્યાર પછી) (ખ) કરેમિ ભત્તે ! સામાઈયું....‘જાવ' પફુવાસામિ. (ગ) ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ.....‘જાવ' જે ખંડિયું, જં વિરાહિયં તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(ધ) તસ્સ ઉત્તરી કરણેણં.... ‘જાવ' અપ્પાણં વોસિરામિ. કાયોત્સર્ગ
દેવસિય પ્રતિક્રમણમાં ચાર ‘લોગસ્સ''નો કાયોત્સર્ગ કરવો. રાત્રિ પ્રતિક્રમણમાં ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરવો.
કોઈ કોઈ સંપ્રદાયમાં ‘ધર્મધ્યાન'નો કાઉસ્સગ્ગ પણ થાય છે તેથી અહીં આપેલ છે.
Jain Education International
*
નોંધઃ
પòિ
પ્રતિક્રમણમાં ૮ અથવા ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. ચૌમાસી પ્રતિક્રમણમાં ૧૨ અથવા ૨૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો. સંવત્સરી પ્રતિક્રમણમાં ૨૦ અથવા ૪૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો.
૧૪૧ HITEN THA
For Private & Personal Use Only
www.jainelibrary.org