________________
પ્ર.૧
જ.૧
પ્ર.૨
જ.૨
૫.૩
જ.૩
૫.૪
૪.૪
પ્ર.૫
૪.૫
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
આવશ્યકથ
પ્રારંભિક પ્રશ્નોત્તર
પ્રતિક્રમણ કોને કહેવાય છે?
પાપોથી પાછા ફરવું, પાપોની આલોચના કરવી, અશુભ યોગમાંથી શુભયોગમાં આવવું અને વ્રતોમાં લાગેલાં અતિચારોથી પાછા ફરીને આચારમાં આવવું પ્રતિક્રમણ કહે છે.
તેને
પ્રતિક્રમણનું બીજું નામ શું છે ?
પ્રતિક્રમણસૂત્રનું બીજું નામ આવશ્યકસૂત્ર છે. આવશ્યકસૂત્ર કોને કહે છે?
=
જેસૂત્ર ચતુર્વિધ સંઘને માટે સૌથી પહેલાં જાણવું અને ઉભયકાળ સવાર-સાંજ કરવું આવશ્યક હોય છે તેને આવશ્યકસૂત્ર
Jain Education International
T
કહે છે.
આવા આવશ્યકસૂત્રોના કેટલાં અધ્યાય છે? આવશ્યકસૂત્રના છ અધ્યાય છે.
(૧) સામાયિક. (૨) ચતુર્વિંશતિ સ્તવ. (૩) વંદના. (૪) પ્રતિક્રમણ, (૫) કાયોત્સર્ગ. (૬) પ્રત્યાખ્યાન. આવશ્યકસૂત્રોના આ છ અધ્યાયોનો (ભેદોનો) ક્રમ શા માટે આ પ્રમાણે રાખવામાં આવ્યો છે ?
આલોચનાની શરૂઆત કરતાં પહેલાં આત્મામાં સમભાવની પ્રાપ્તિ થવી આવશ્યક છે. તેથી સાવધયોગના ત્યાગરૂપે પહેલો સામાયિક આવશ્યક બતાવવામાં આવ્યો છે. સાવઘયોગથી
૧૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org