________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાઠ ૨૯ બીજા ખામણા (સિદ્ધ ભગવંતોને)
બીજા ખામણા અનંતા સિદ્ધ ભગવંતોને કરૂં છું. તે ભગવંતોના ગુણગ્રામ કરતાં જધન્ય રસ આવે તો કર્મની ક્રોડો ખપે, ઉત્કૃષ્ટો રસ ઉપજે તો આ જીવ-તીર્થંકર નામ ગોત્ર ઉપાર્જે.
આ ભરતક્ષેત્રને વિષે છેલ્લા ચોવીસ તીર્થંકર ભગવંતો સિદ્ધ થયા. તેમના નામ કહું છું ૧ શ્રી ઋષભદેવસ્વામી, ૨. શ્રી અજિતનાથસ્વામી, ૩. શ્રી સંભવનાથસ્વામી, ૪. શ્રી અભિનંદન સ્વામી, ૫. શ્રી સુમતિનાથસ્વામી, 5. શ્રી પદ્મપ્રભસ્વામી, ૭. શ્રી સુપાર્શ્વનાથસ્વામી, ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી, ૯. શ્રી સુવિધિનાથ સ્વામી, ૧૦. શ્રી શીતલનાથસ્વામી, ૧૧. શ્રી શ્રેયાંસનાથસ્વામી, ૧૨. શ્રી વાસુપૂજ્યસ્વામી, ૧૩. શ્રી વિમળનાથસ્વામી, ૧૪. શ્રી અનંતનાથસ્વામી, ૧૫. શ્રી ધર્મનાથસ્વામી, ૧૬. શ્રી શાંતિનાથ સ્વામી, ૧૭. શ્રી કુંથુનાથસ્વામી, ૧૮. શ્રી અરનાથસ્વામી, ૧૯, શ્રી મલ્લિનાથસ્વામી, ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી, ૨૧. શ્રી નમિનાથસ્વામી, ૨૨. શ્રી નેમનાથસ્વામી, ૨૩. શ્રી પાર્શ્વનાથસ્વામી, ૨૪. શ્રી મહાવીરસ્વામી, આ ચોવીશી, અનંત ચોવીશી પંદર ભેદે સીઝી, બૂઝી, આઠ કર્મ ક્ષય કરી મોક્ષ પધાર્યા છે. તે આઠ કર્મ કયા ? ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩. વેદનીય, ૪. મોહનીય, ૫. આયુષ્ય, ૬. નામ, ૭. ગોત્ર, ૮. અંતરાય. એ આઠ કર્મ ક્ષય કરી સિદ્ધક્ષેત્રમાં પહોંચ્યા છે તે સિધ્ધક્ષેત્ર ક્યાં છે ? સમપૃથ્વીથી સાતમેં નેવું જોજન ઊંચપણે તારા
મંડળ આવે. ત્યાંથી દશ જોજન ઊંચપણે સૂર્યનું વિમાન છે, ત્યાંથી એંશી જોજન ઊંચપણે ચંદ્રમાનું વિમાન છે, ત્યાંથી ચાર જોજન ઊંચપણે નક્ષત્રના વિમાન છે, ત્યાંથી ચાર જોજન ઊંચપણે બુધનો
૧૨૯ THA
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org