________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
ચવીસાએ દેવેષ્ટિ –
પણવીસાએ ભાવણાહિં + -
ચોવીસ જાતના દેવોની આશાતનાનો દોષ લાગ્યો હોય તેથી નિવત્તું છું.
પાંચ મહાવ્રતોની પચીસ પ્રકારની ભાવનાઓ નહિ ભાવવાથી
અથવા તે સંબંધી લાગેલા દોષોથી નિવત્તું છું.
વધ (માર)નો, ૧૪ જાચવાનો, ૧૫ અલાભનો, ૧૬ રોગનો, ૧૭ તૃણસ્પર્શનો, ૧૮ મેલનો, ૧૯ સત્કાર પુરસ્કારનો, ૨૦ પ્રજ્ઞાનો, ૨૧ અજ્ઞાનનો અને ૨૨ દર્શનનો.
ચોવીસ દેવો ૧૦ ભવનપતિ, ૮ અંતર, ૫ જ્યોતિષી અને ૧ વૈમાનિક એ કુલ ૨૪ જાતના દેવતા તેમજ ચોવીસ તીર્થંકર દેવો.
Jain Education International
-
-
+ પચ્ચીસ પ્રકારની ભાવના પાંચ મહાવ્રતની દરેકની પાંચ પાંચ ભાવના એ પ્રમાણે - પહેલા મહાવ્રતની પાંચ - (૧) ઇરિયાભાવના, (૨) મન ભાવના, (૩) વચનભાવના, (૪) એષણાભાવના, (૫) નિક્ષ્મવણા ભાવના. બીજા મહાવ્રતની પાંચ ભાવના -૧ ભાષા વિચારીને બોલે. ૨ હાંસીથી જુઠ્ઠું ન બોલે. ૩ ક્રોધથી જાડુ ન બોલે. ૪ લોભથી જહુ ન બોલે. ૫ ભયથી જઠું ન બોલે. ત્રીજા મહાવ્રતની પાંચ-૧ જે સ્થાનમાં રહે તેના માલિકની અથવા તેના માણસની આજ્ઞા લઈને રહેવું, ૨ તેમાંની વસ્તુ રજા લીધા વિના ભોગવવી નહિ, ૩ સ્થાનક સમારવું નહિ, ૪ સ્વધર્મી સાથે સંવિભાગ કરી વસ્તુ ભોગવવી, ૫ મોટેરાનો વિનય કરવો. ચોથા મહાવ્રતની પાંચ-૧ સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનક સેવવું, ૨ સ્ત્રીની કથા કરવી નહિ, ૩ પૂર્વના કામભોગ સંભારવા
૧૧૨૦૦૦
-
For Private & Personal Use Only
www.jainelibrary.org