________________
IIIIIIIIIIII શ્રાવક સામયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIIIIIIIIII (૭) લોકોત્તર મિથ્યાત્વ - બીજા પાખંડી મતની પેઠે
તીર્થકર દેવની માનતા કરે, (સ્થાપેલ ચિતરેલ કે ઘડેલ ચીજ કે જેમાં કોઈ પણ જાતના ગુણ નથી તેની માનતા પૂજા કરે, પાસત્યાઓમાં (શિથિલાચારી)
ગુરુપણાની બુદ્ધિ કરે. (૮) કુમાવચન મિથ્યાત્વ ૩૩ પાખંડીના મતને માને. (૯) જીવને અજીવ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ. (૧૦) અજીવને જીવ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ. (૧૧) સાધુને કુસાધુ શ્રદ્ધ (કહે) તે મિથ્યાત્વ. (૧૨) કુસાધુને સાધુ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ. (૧૩) આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધ (કહે) તે
મિથ્યાત્વ. (૧૪) આઠ કર્મથી નથી મુકાણા તેને મુકાણા શ્રદ્ધે (કહે) તે
મિથ્યાત્વ. (૧૫) ધર્મને અધર્મ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ. (૧૬) અધર્મને ધર્મ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ. (૧૭) જિનમાર્ગને અન્ય માર્ગ શ્રદ્ધ (કહે) તે મિથ્યાત્વ. (૧૮) અન્ય માર્ગને જિનમાર્ગ શ્રદ્ધે (કહે) તે મિથ્યાત્વ. (૧૯) જિનમાર્ગથી ઓછું પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૦) જિનમાર્ગથી અધિક પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૧) જિનમાર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ. (૨૨) અવિનય મિથ્યાત્વ - ગુરુ આદિ વડિલ સંત
પુરુષોનો વિનય ન કરે તે.
HERRERO
24
HOURSES
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org