________________
TITIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર છાપIIIIIIIIT!
દોષોથી નિવનું છું. સત્તરસવિહે ૪
- સત્તર પ્રકારના અસંયમથી અસંજમે
નિવનું છું. અઢારસવિહે
અઢાર પ્રકારના અબ્રહ્મચર્યથી અખંભે ૪
નિવડું છું. એગૂણવીસાએ
શ્રી જ્ઞાતાજીસૂત્રના ૧૯ નાયઝયણહિંઝ
અધ્યયનો સંબંધી દોષોથી નિવનું છું.
x સત્તર પ્રકારનો અસંયમ – ૧. પૃથ્વી, ૨. પાણી, ૩. અગ્નિ, વાયરો, પ વનસ્પતિ, ૬. બેઈન્દ્રિય, ૭. તેઈન્દ્રિય, ૮. ચઉરિંદ્રિય, ૯. પંચેન્દ્રિય. એ નવને હણવા તે અસંયમ, ૧૦. અજીવ તે અજતનાથી વસ્તુ વાપરે અગર ઉપકરણાદિનો નાશ કરે, ૧૧. પેહા તે જોયા વિના જમીન પર બેસે, ૧૨. ઉપહા એટલે સંયમને વિષે બેદરકારી. ૧૩. અપમજણ તે પાત્રાદિકને બરાબર પંજે નહિ, ૧૪. પરિઠવણા-પાત્રાદિકને અવિધિએ પાઠવે, ૧૫ મન અસંયમ, ૧૬. વચન અસંયમ અને ૧૭ કાયા અસંયમ.
૮ અઢાર પ્રકારના અબ્રહ્મચર્ય – દારિક (મનુષ્ય તિર્યંચ) સાથે વિષય સેવવો, સેવરાવવો અને અનુમોદવો એ ત્રણ મને કરી, ૨ વચને કરી અને ૩ કાયાએ કરી એમ નવ અને તેવી જ રીતે વૈક્રિય શરીર (દવ-દેવી) સંબંધી નવ પ્રકાર એટલે કુલ ૧૮ પ્રકારનું અબ્રહ્મચર્ય.
IT
HITESHI
lif T
૧૦૯)
HARIRITH
THEIRTHRITIES
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org