________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર |||||||||||| ચોથું શ્રમણસૂત્ર પાઠ : ૨૬ : અસંયમ - સૂત્ર (૩૩ બોલમાં હેય, જ્ઞેય, ઉપાદેય સંબંઘીનો પાઠ)
પડિક્કમામિ
એગવિહે
અસંમે
પડિક્કમામિ
દોહિં બંધણેિ
રાગ બંધણેણં
દોસ બંધણેણં
પડિક્કમામિ તિહિં દંડેકિં
=
---
Jain Education International
હું નિવત્તું છું.
એક પ્રકારના
(અવિરતિરૂપ) અસંયમથી નિવર્તી છું.
બે પ્રકારનાં (સંસારના હેતુ
રૂપ) બંધનોથી,
રાગના બંધનથી
દ્વેષના બંધનથી નિવ છું.
ત્રણ પ્રકારના (ચારિત્રરૂપ ઐશ્વર્ય અસાર બને તેવા)
× ચોથા શ્રમણસૂત્રમાં એકથી તેત્રીશ બોલનું વર્ણન સુંદર રીતે કરવામાં આવેલ છે, તેત્રીશે બોલ જ્ઞેય (જાણવા યોગ્ય) છે. વિરતિરૂપ પરિણામવાળા ઉપાદેય (= આદરવા યોગ્ય) છે અને આશ્રવ આદિના હેતુભૂત છે તે હેય (=ત્યાગવા યોગ્ય) છે.
→ પડિક્કમામિ પાછો ફરૂં છું. જેનો નિષેધ છે, તેમાં પ્રવૃત્તિ કરવા વડે અને જેનો નિષેધ નથી અર્થાત્ જે આચરણીય છે તેમાં પ્રમાદવશ અતિચાર કરવા વડે અથવા નહીં આચરવા વિષે.
૯૮
For Private & Personal Use Only
www.jainelibrary.org