________________
TrillII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર એમ શરીર વોસિરાવીને - એમ શરીરના મમત્વને છોડીને કાલે અણવતંખમાણે - મૃત્યુને અણવાંછતો થકો. વિહરિસ્સામિ
- વિચરીશ.
એવી સહણા પ્રરૂપણાએ કરી, અણસણનો અવસર આવ્ય, અણસણ કરૂં તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એવા અપચ્છિમ મારણંતિય સંલેહણા ઝૂસણા
- (અણસણ) સેવવાના આરાણાના
– આરાધવાના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયવા તે જહા તે આલોઉં - ઈહલોગાસંસપ્પઓગે - આ લોકના સાંસારિક સુખની
ઈચ્છા કરે કે - મરીને મોટો
સમ્રાટ, અથવા મંત્રી વગેરે બનું. પરલોગાસંસપ્પઓગે પરલોકના સુખની ઇચ્છા કરે કે
મરીને મોટો મહર્ફિક દેવ બનું. જીવિયાસંસપ્પઓગે
જીવવાની ઈચ્છા કરે (વધુ દિવસ જીવું તો ઠીક, જેથી સંથારો લંબાય
તો લોકોમાં મારી આબરૂ વધે). મરણાસંસપ્ટઓગે
મરણની ઇચ્છા કરે (બહુ દુ:ખ પામું છું, તેથી હવે તુરત મરી જાઉં
તો સારું.) કામભોગાસંસપ્પઓગે - મનુષ્ય અથવા દેવ સંબંધી કામ
ભોગો મેળવવાની ઇચ્છા કરી હોય. -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org