________________
ITUTI શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રના TT TTl)||||
પ્રાર્થના કરી હોય. અપ્પડિલેહિય દુપ્પડિલેહિય – લધુનીત, વડીનીત ભૂમિની ઉચ્ચાર પાસવણ ભૂમિ પ્રતિલેખના કરી ન હોય, અને
કરી હોય તો માઠી રીતે કરી હોય. અપ્પમક્રિય દુપ્પમયિ – * લઘુનીત તથા * વડીનીત ઉચ્ચાર પાસવણ ભૂમિ (ચંડીલ) જવાની ભૂમિની
પ્રમાર્જના કરી ન હોય; અને કરી
હોય તો માઠી રીતે કરી હોય. પોસહસ્સ સમ્મ
પૌષધડકતનું વિધિપૂર્વક રૂડી રીતે અણછુપાલણયા
પાલન ન કર્યું હોય,
એહવા અગિયારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
(વ્રત લેવાની તથા પાળવાની વિધિ પુસ્તકમાં છેલ્લે આપી છે.)
પાઠ ૧૭ : બારમું અતિથિ સંવિભાગ વ્રત
(ચોથું - શિક્ષાવ્રત) (અનાદિકાળથી લાજ, શરમ, ભય અગર સાંસારિક પદાર્થોની આશાએ તળારૂપના સાધુ-સાધ્વીજીઓને, આધાકર્મી, અસૂઝતાં
* લધુનીત પેશાબ * વડીનીત ઝાડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org