SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ITUTI શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રના TT TTl)|||| પ્રાર્થના કરી હોય. અપ્પડિલેહિય દુપ્પડિલેહિય – લધુનીત, વડીનીત ભૂમિની ઉચ્ચાર પાસવણ ભૂમિ પ્રતિલેખના કરી ન હોય, અને કરી હોય તો માઠી રીતે કરી હોય. અપ્પમક્રિય દુપ્પમયિ – * લઘુનીત તથા * વડીનીત ઉચ્ચાર પાસવણ ભૂમિ (ચંડીલ) જવાની ભૂમિની પ્રમાર્જના કરી ન હોય; અને કરી હોય તો માઠી રીતે કરી હોય. પોસહસ્સ સમ્મ પૌષધડકતનું વિધિપૂર્વક રૂડી રીતે અણછુપાલણયા પાલન ન કર્યું હોય, એહવા અગિયારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. (વ્રત લેવાની તથા પાળવાની વિધિ પુસ્તકમાં છેલ્લે આપી છે.) પાઠ ૧૭ : બારમું અતિથિ સંવિભાગ વ્રત (ચોથું - શિક્ષાવ્રત) (અનાદિકાળથી લાજ, શરમ, ભય અગર સાંસારિક પદાર્થોની આશાએ તળારૂપના સાધુ-સાધ્વીજીઓને, આધાકર્મી, અસૂઝતાં * લધુનીત પેશાબ * વડીનીત ઝાડો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy