SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ 'TTTTTTTTTTTTTTTી શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રમાણliા. આહાર, પાણી વહોરાવી વ્રતની વિરાધના કરી હોય, તેને તોડી અનંત ગુણો પ્રગટાવવા માટે સાધુ-સાધ્વીજીને નિર્દોષ, પ્રાસુક આહાર પાણી વહોરાવવાનું વ્રત) બારમું બારમું અતિથિ જેઓને આહાર, પાણી વહોરવા આવવાની નક્કી-તિથિ નથી; તે અતિથિ સંવિભાગ વ્રત પોતાનામાંથી વિભાગ કરવા રૂપ વ્રત (સાધુ-સાધ્વીજી પધારે તો મારે જે ખાવાપીવાની ચીજો છે, તેમાંથી તેઓને વહોરાવું એવી ભાવના ભાવવી તે) સમણે સાધુ-મુનિને (સાધ્વીજીઓને) નિર્ગથે નિગ્રંથને (જમને કોઈ પણ જાતનો બાહ્ય કે આત્યંતર પરિગ્રહ નથી,) ફાસુય - જીવરહિત-અચિત્ત (પ્રાસુક) એસણિજ્જણે નિર્દોષ (૪૨, ૪૭, ૯૬ દોષ રહિત) અસણું અન્ન (ભોજન) પાણે પાણી (પીવા યોગ્ય અચિત્ત) ખાઈમ મેવા, મીઠાઈ આદિ (ખાવા યોગ્ય) સાઈમ મુખવાસ આદિ (સ્વાદ યોગ્ય) વસ્થ - વસ્ત્ર (સુતરાઉં, ઊન, શણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy