SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ |TTTTTTTTTI શ્રાવકે સામાયિક પ્રતિકમણ. સૂત્રકાITTTTTTTT વગેરે) પડિગહ પાત્રો (કાષ્ટ, તુંબીના, માટીના) કંબલ કમ્બલ, (કામળી) પાયપુચ્છણેણં રજોહરણ-ગુચ્છાદિ પાઢિયારૂ આપીને પાછી લેવાય તેવી વસ્તુ પીઢ બાજોઠ, પાટલા આદિ, ફેલગ - પાટીયું, પાટ આદિ, સિજ્જા સંથારએણે શયા (મકાન), ઘાસની પથારી આદિ. ઓસહ ઔષધ (જેમાં એક વસ્તુ હોય, તેવીઃ (જેમ કે-હરડેની ફાકી) ભેસક્લેણે ઘણી વસ્તુ ભેળવીને કરેલી દવા, (જેમ કે – ત્રિફળા આદિ) પડિલાભેમાણે - ભાવથી આપતો થકો વિહરિસ્સામિ - વિચરીશ એવી મારી સહણા પ્રરૂપણાએ કરી સુપાત્ર સાધુસાધ્વીજીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર-પાણી વહોરાવું, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! - એહવા બારમા અતિથિ સંવિભાગવ્રતના પંચ અઈયારા, જણિયવા, ન સમાયરિયવ્યા, જહા તે આલોઉં : - સચિત્ત નિખેવણયા અચેતમાં સચેત વસ્તુ નાખીને; જેમ કે - ખમણ પર કોથમીર (ધાણા), ચુરમાના લાડવા પર ખસખસ છાંટેલ હોય. (ભભરાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy