________________
TWITTTTTT શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર |llllll
હોય) અથવા અચેત વસ્તુને સચેત
ઉપર રાખી હોય. સચિત્તપેહણયા
અચેત વસ્તુને સચેત વસ્તુથી ઢાંકી
હોય. કાલાઈક્રમે
વસ્તુનો કાળ વીતી ગયા પછી
બગડેલી વસ્તુ વહોરાવી હોય, પરોવએસે
પોતે સુઝતો હોવા છતાં બીજાને
વહોરાવવાનું કહ્યું હોય. મચ્છરિયાએ
-- દાન આપી અહંકાર કર્યો હોય. એહવા બારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પાઠ : ૧૮ : સંથારો-સંલેખના સૂત્ર અપમિ
છેલ્લી (હવે બીજું કાંઈ કામ
કરવાનું બાકી રહેલ નથી.) મારતિય
મરણ વખતે કરાતી, સંલેહણા
તપથી શરીર અને કષાયોનું
• શોષણ કરવાની ક્રિયા; પોષધશાળા પૂંજીને
મર્યાદિત ભૂમિને પૂજીને, ઉચ્ચાર-પાસવણ
વડીનીત-લઘુનીત ભૂમિને ભૂમિકા પડિલેહીને
નજરે જોઈને, ગમણાગમણે
જતાં-આવતાં, ગમનાગમનની
અયતના થઈ હોય તેનું, પડિક્કમિને
- પ્રાયશ્ચિત્ત લઈને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org