________________
|
દુહીને
| | | | | શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બાTT | દદિક સંથારો
ડાભ આદિ તરણાની પથારી સંઘરીને
પાથરીને, દભદિક સંથારો
ડામ વગેરે તરણની પધારી
ઉપર બેસીને, પૂર્વ તથા ઉત્તર દિશિ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ (યા
ઇશાન કોણ તરફ) મુખ કરીને, પથંકાદિ આસને બેસીને - પલાંઠીવાળીને અગર અનુકૂળ પડે
તેવા આસને બેસીને, કરયલ સંપરિગહિય બંને હાથ જોડીને, સિરસાવત્ત
મસ્તકે આવર્તન કરીને, મર્થીએ
મસ્તકે અંજલી કટ્ટે
અંજલી (જોડેલા હાથ) અડાડીને, એવં વયાસી
એમ કહે નમોજુણે
નમસ્કાર હોજો, અરિહંતાણં
અરિહંત ભગવંતાણે
- ભગવંતોને જાવ સંપત્તાણે
- યાવતું મોક્ષ પહોંચેલાઓને એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને, વર્તમાન પોતાના ધર્મગુરુ - ધર્માચાર્યને નમસ્કાર કરીને પૂર્વે જે વ્રત આદર્યા છે;
આલોવી
- વ્રતોમાં અતિક્રમાદિક દોષો
લાગ્યા હોય તેને યાદ કરી, ગુરુ આદિની સેવામાં કહી સંભળાવી,
તેનું પ્રાયશ્ચિત્ત લઈને, - દોષોની નિંદા કરીને,
પડિક્કમિ નિંદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org