________________
illuuuuuuu શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપી llllllll નિઃશલ્ય થઈને
- ત્રણ પ્રકારના શલ્ય રહિત થઈને, સવ્વ પાણાઈવાયં પચ્ચખામિ સર્વ પ્રકારની હિંસાને તજું છું. સવં મુસાવાયં પચ્ચખામિ- સર્વ પ્રકારના જૂઠને તજું છું. સવૅ અદિન્નાદાણે પચ્ચકખામિ - સર્વ પ્રકારની ચોરીને તજું છું. સવૅ મેહુર્ણ પચ્ચકખામિ - સર્વ પ્રકારના મૈથુનને તાજું છું. સવૅ પરિગઈ પચ્ચખામિ- સર્વ પ્રકારના પરિગ્રહને તજું છું. સવૅ કોઈ પચ્ચકખામિ - સર્વ પ્રકારના ક્રોધને તજું છું. જાવ
થાવત્ (વચ્ચેના માન, માયા
વગેરે સહિત અઢારમાં) મિચ્છા દંસણ સદ્ધ
મિથ્યા દર્શન શલ્યને અકરણિ૪ જોગ - ન સેવવા જેવા યોગના પચ્ચખામિ
– પચ્ચકખાણ કરું છું. જાવજીવાએ
જીવું ત્યાં સુધી તિવિહે
ત્રણ કરણ તિવિહેણું
ત્રણ યોગે કરીને ન કરેમિ
નહિ કરે (પાપ). ન કારવેમિ
નહિ કરાવું (પાપ) કરંત પિ અન્ન ન
(પાપ) કરનારની અનુમોદના ન સમણુજાણામિ
કરું, ભલું જાણું નહિ. માણસા, વયસા, કાયસા - મનથી, વચનથી, કાયાથી એમ અઢારે પાપ - એવી રીતે અઢારે પ્રકારના પાપના સ્થાનક પચ્ચખીને
પ્રત્યાખ્યાન કરીને, સવૅ
સર્વ પ્રકારના અસણં પાણ-ખાઈમ-સાઈમ- અન્ન, પાણી, મેવો, મુખવાસ ચઉવિહં પિ આહાર - એ ચારે પ્રકારના આહારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org