SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ VIIIIIIuuuu શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપIllllll પૌષધવ્રત આત્માને પોષવાનું વ્રત. અસણં, પાછું, ખાઈમ, અન્ન, પાણી, મેવો અને સાઈમના પચ્ચખાણ મુખવાસ ખાવાના પ્રત્યાખ્યાન. અખંભના પચ્ચખ્ખાણ મૈથુન સેવવાનાં પ્રત્યાખાન. મણિસોવનનાં પચ્ચકખાણ - ઝવેરાત, સોનું વગેરે રાખવાના પ્રત્યાખ્યાન, માલાવન્નગ વિલવણના ફૂલની માળા, ચંદન વગેરે પચ્ચક્ખાણ વિલેપન કરવાના પ્રત્યાખ્યાન સત્ય મુસલાદિક સાવજ - શસ્ત્ર, સાંબેલાં વગેરે પાપકારી જોગનાં પચ્ચખાણ - કાર્યનાં પ્રત્યાખાન. જાવ અહોરાં પવાસામિ- એક દિવસ અને રાત્રિ (આઠ પ્રહર સુધી) તે પ્રમાણે કરીશ. દુવિહં, તિવિહેણં, ન કરેમિ, ન કારવેમિ, માણસા, વયસા, કાયસા, એહવી મારી સહણા પ્રરૂપણાએ કરી પૌષધનો શુભ અવસર આવે અને પૌષધ કરું, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એહવા અગિયારમા પડિપણ પૌષધવ્રતના પંચ અઈયારા જાણિયવા, ન સમાયરિયલ્વા, જહા તે આલોઉં : - અપ્પડિલેહિય દુપ્પડિલેહિય - પાટ, પથારી આદિની પ્રતિલેખના સિકલસંથારએ ન કરી હોય, અને કરી હોય તો માઠી રીતે (ઉપેક્ષાપૂર્વક) કરી હોય. અપ્પમયિ દુપ્પમક્રિય - પાટ, પથારી આદિની પ્રાર્થના સિાસંથારએ કરી ન હોય, અને કરી હોય તો માઠી રીતે (ઉપેક્ષાપૂર્વક) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy