________________
IIIIIIIIIIIII" શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આ પITTTTT
સમાયરિયવ્યા, તે જહા તે આલોઉં. આણવણuઓગે
મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી
હોય, પેસવણપ્પઓગે
મર્યાદાની બહારથી ચાકર દ્વારા વસ્તુ મંગાવી હોય અગર મર્યાદા
બહાર વસ્તુ મોકલી હોય. સદાણુવાએ
સાદ (અવાજ) કરીને મર્યાદાની
બહારથી કોઈને બોલાવેલ હોય, રૂવાણુવાએ
પોતાનું રૂપ બતાવીને મર્યાદા બહારથી કોઈને બોલાવેલ હોય
અથવા વસ્તુ મંગાવેલ હોય, બહિયા પોગલપન્નેવે - કાંકરો આદિ નાંખી મર્યાદા
બહારથી કોઈને બોલાવેલ હોય. એહવા દશમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંત સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. (વ્રત લેવાની તથા પાળવાની વિધિ પુસ્તકમાં છેલ્લે આપેલ છે.) પાઠ ૧૬ : અગિયારમું પરિપૂર્ણ પૌષધવ્રત
(ત્રીજું – શિક્ષાવ્રત) (ધર્મધ્યાન વડે આત્માને પોષવો તે પૌષધવ્રત અથવા અનાદિકાળથી હિંસા, આહાર, મૈથુન અને પરિગ્રહના ભાવો તોડી, અહિંસક, અણાહારી, અવેદી અને અપરિગ્રહી પદ પ્રાપ્ત કરવા માટેનું વ્રત) અગિયારમું પડિપણ - અગિયારમું ધર્મકરણીથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org