________________
IIIIIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIITUTI/
છતાં કરી છે કે નથી કરી તેની
ખબર ન રહી હોય; સામાઈયસ્સ
સામાયિકનું બરાબર રીતે પાલન ન કર્યું હોય.
સામાયિકનો સમય પૂર્ણ થયા અણવક્રિયસ્સ કરણયા - પહેલાં પાળી લીધેલ હોય. - એહવા નવમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો; અરિહંત અનંતા સિધ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. પાઠ : ૧૫ : દશમું દેશાવગાસિક વ્રત
(બીજું શિક્ષાવ્રત) દશમું દેશાવગાસિકવ્રત - દશમું દિશા અને ભોગપભોગની
અમુક મર્યાદાવાળું વ્રત દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મોકળી રાખી છે, તે ઉપરાંત સઈચ્છાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચખાણ.
જાવ અહોરાં - એક દિવસ અને રાત્રિ સુધી
દુવિહં, તિવિહેણ, ન કરેમિ, ન કારવેમિ, મણસા, વયસા, કાયસા; જેટલી ભૂમિકા મોકળી રાખી છે, તે માંહે દ્રવ્યાદિકની જે મર્યાદા કીધી છે, તે ઉપરાંત વિભાગ, પરિભોગ, ભોગ નિમિત્તે ભોગવવાનાં પચ્ચખાણ, જાવ અહોરાં, એગવિહં, તિવિહેણ, ન કરેમિ, મણસા, વસા, કાયસા, એહવા દશમા દેશાવગાસિક વેરમણ વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા, ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org